સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. હાલમાં તેના પિતા નું ટ્વિટર એકાઉન્ટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ તેના પિતા નામ નું આ ટ્વિટર એકાઉન્ટ પર ચોંકાવનારા કેટલાક ટ્વિટ થયા છે.
જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઈ રહ્યા છે. ટ્વિટ ના માધ્યમથી તેના પિતા ન્યાય ની માંગણી કરી રહ્યા છે. આ ઉપરાંત, સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે.
મળતી માહિતી મુજબ તેને તેના ટ્વીટ થી લોકોને કહ્યું હતું કે, મારો છોકરો ખૂબ બહાદુર હતો. હું આ જાણું છું. તે કોઈ દિવસ આત્મહત્યા જેવું ખરાબ પગલું ભરી શકે નહિ.
કેટલાક લોકો હત્યા કરીને આત્મહત્યા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે આ કેસ અંગે સીબીઆઈ તપાસ ફરજીયાત થવી જોઈએ.
આ ઉપરાંત બોલિવૂડ ના કેટલાક લોકો નો વિરોદ્ધ પણ પણ કર્યો હતો. આ ઉપરાંત તેને એક ચોંકાવનારું ટ્વીટ પણ કર્યું હતું. તેમાં તેને કહ્યું હતું કે સુશાંત સિંહ હત્યા અથવા આત્મહત્યા પહેલા તેને સતત અમુક લોકો ની ધમકીઓ મળી રહી હતી.
मेरा बेटा सुशांत सिंह राजपूत बहुत बहादुर था।
मुझे मालूम है वो कभी आत्महत्या नहीं कर सकता। उसकी हत्या करके आत्महत्या साबित करने की कोशिश की जा रही है।
मैं निवेदन करता हूँ कि पूरे मामले की CBI जांच होनी चाहिए।
મળતી માહિતી મુજબ તમને જણાવું કે સુશાંતે છેલ્લા એક મહિના દરમિયાન લગભગ 50 જેટલા સીમકાર્ડ પણ ચેન્જ કર્યા હતા. દર વખતે નવા નવા નંબર થી ધમકી મળી રહી હતી. અત્યારે સીબીઆઈ તપાસ ની માંગ કરી રહ્યા છે.
सलमान खान की अगली मूवी "Kabhi Eid Kabhi Diwali" आ रही है, क्या आप इसका बहिष्कार करेंगे??
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે આ નવું ટ્વિટર એકાઉન્ટ છે. ટ્વીટ ની માહિતી મેળવતા અત્યાર સુધીમાં 16 ટ્વીટ્સ જ થયા છે. એ પણ 1 જુલાઈ થી 2 જુલાઈ દરમિયાન બધા ટ્વીટ કરવામાં આવ્યા છે.
करण जौहर गैंग ( आलिया भट्ट ,सोनम कपूर, अनन्या , सोनाक्षी और कई Nepotism) के ख़िलाफ़ मैं पूरे देश में मुहिम चलाने जा रहा हुँ, क्या आप सब मेरे साथ हैं!!!
हाँ/ नही?? RT
આ ટ્વિટર પર તેના પિતાની અને સુશાંત નો ફોટો છે. આ એકાઉન્ટ તેના પિતા ના નામ થી છે. અને કવર ફોટો ની અંદર આખા ફેમિલી નો ફોટો પણ છે. હાલમાં એ કહેવું પણ મુશ્કેલ છે કે આ ઓરિજિનલ તેના પિતા નું એકાઉન્ટ છે કે નહીં?
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુશાંત સિંહે પોતાના ફ્લેટમાં છેલ્લા 2 અઠવાડિયા પહેલા આત્મહત્યા કરી લીધી છે. તેને આ પગલું શું કામ ભર્યું તેની કોઈ ને પણ માહિતી નથી. પોલીસ દ્વારા તપાસ કરતા તેના રૂમ માંથી મળેલી ફાઇલો અને દવાઓ પરથી નક્કી થયું કે તે ડિપ્રેશન ના કારણે આ પગલું ભર્યું હતું.
एक रिपोर्ट ये आ रही है कि सुशांत सिंह राजपूत की हत्या या आत्महत्या से पहले इसे फ़ोन पे धमकियां मिल रही थी।
सुशांत ने पिछले एक माह में 50 सिम कार्ड बदले। हर बार नए नंबर पर धमकी आती थी, CBI जांच ही एक विकल्प हैं CBI जांच होनी चाहिए।। हा/ना..??
પોલીસ આ કેસ અંગે હજી પણ તપાસ કરી રહી છે અને પુરાવા એકઠા કરી રહી છે. બોલિવૂડ ના કેટલાક લોકો ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝ માં નેપોટિઝમ નો વિરોધ કરી રહ્યા છે. નેપોટિઝમ પર પોતાના અનુભવ પણ કહી રહ્યા છે.
આ અંગે તમારા લોકોનું શું કહેવું છે. તમારો અભિપ્રાય જણાવો.
0 Comments