• સુશાંત સિંહ રાજપૂતે પોતાના ફલેટમાં થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી છે. ધ અનટોલ્ડ સ્ટોરી અને છિછોરે જેવી ફિલ્મ માં બેસ્ટ પાત્ર કરનાર સુશાંત સિંહે આ દુનિયા ને અલવિદા કઈ દીધું છે. હાલમાં આવેલો ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સુશાંત ના આત્મહત્યા અંગે.
  • સુશાંતે આત્મહત્યા કરતા પહેલા પોતાની શોધખોળ ગુગલ માં કરી હતી. અને પોતાના વિશે લખેલા લેખ પણ વાંચતો હતો. આ બધું તેને થોડો સમય વાંચ્યું ત્યાર બાદ તે અટકી ગયો હતો. 
  • ફોરેન્સિક રિપોર્ટ માં એવું જાણવા મળ્યું છે કે સુશાંતે 14 જૂને સવારે 10: 15 વાગ્યે ગુગલ પર તેના નામની શોધ કરી હતી. આ રિપોર્ટ માં એવો પણ ખુલાસો થયો છે કે સુશાંતના શરીર પર કોઈ પણ જાતના ઇજાના નિશાન નથી. આ ઉપરાંત તેના નખ પણ સાફ હતા.
  • આ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તે પોતાની ફિલ્મ કારકીર્દિ અને જાહેર છબિને લઈને ખૂબ ચિંતિત હતો. આ ના કારણે સુશાંતે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે.
  • સુશાંત સિંહ ના આત્મહત્યા બાદ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ માં ભતીજાબાદ નો મુદ્દો એ વેગ પકડ્યું હતી.
  • ભતીજાબાદ વિવાદમાં ઘણા બોલિવૂડ ના કલાકારો પણ જોડાયા હતા. તમની સાથે બનેલી ઘટના પણ કલાકારો એ રજૂ કરી હતી.
  • સુશાંત સિંહે પોતાની છેલ્લી પોસ્ટ તેની માતા ને યાદ કરી ને લખી હતી. મળતી માહિતી મુજબ તેની માતાનું 2002 માં મૃત્યુ થયું હતું. આ પોસ્ટ તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ના માધ્યમથી કરી હતી.
  • આ સાથે તમને લખ્યું હતું કે આંસુઓથી વરાળેલું એક અસ્પષ્ટ ભૂતકાળ. છેલ્લા સપના એ ખુશીનો એક અગત્યનો ભાગ છે. સુશાંત ની જિંદગી વિશે જાણ્યે તો દિલ્હી માં યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી નો વિદ્યાર્થી રહી ચકયો છે.
  • ત્યાર પછી તે કોરિયોગ્રાફર શ્યામક ડાવરના ડાન્સ ક્લાસ માં જોડાયો હતો. મળતી માહિતી મુજબ ધૂમ 2 માં એક ગીત ની નાદિર તે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું હતું. ત્યાર બાદ ટેલિવિઝન સીરીયલ જોડાયો તેમાં લોકોએ તેમને પસંદ કર્યો.
  •  એકતા કપૂર ની સીરીયલ માં તેને ખુબ જ સારી ભૂમિકા ભજવી હતી. કાઇ પો ચે ફિલ્મ થી પોતાની ફિલ્મો ની કારકીર્દિની શરૂ કરી હતી.
  • તપાસમાં ખબર પાડી હતી કે ફિલ્મ પીકે માટે કોઈ ફી લીધી નથી. આ ફિલ્મ માટે તેને 5 લાખ રૂપિયા ની ઓફર પણ મળી હતી પણ તેને ના પાડી હતી. તેનું સપનું રાજ કુમાર હિરાની જેવા મોટા દિગ્દર્શક સાથે કામ કરવાનું હતું. આ કારણે તેને પીકે માં ફી નોતી લીધી. પીકે ના ડિરેક્ટર રાજકુમાર હિરાની હતા.