• અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડિપ્રેશન ના કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવી રહ્યા છે. થોડા દિવસ પેહલા જ એવો એક કિસ્સો બન્યો હતો. ટોક સ્ટાર સિયા કક્કર પણ હતાશા ના કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું જણાય રહ્યું છે.
  • હાલમાં ભોજપુરી સ્ટાર રાણી ચેટર્જીએ કહ્યું હતું કે ઘણા સમય હું ડિપ્રેશન માં દિવસો પસાર કરી રહી છું. આ પોસ્ટના માધ્યમથી મુંબઈ પોલીસને લખે છે. આ પોસ્ટમાં તેણે ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ પણ કર્યો છે.
  • રાણી ચેટર્જીએ પોસ્ટ માં કહ્યું હતું કે એક માણસ ના લીધે હુ ઘણા વર્ષોથી ડિપ્રેશનમાં છે. જો તેને રોકવામાં અને તેના પર કાર્યવાહી નહિ કરવામાં આવે તો હું પણ આત્મહત્યા કરી લઈશ.
  • રાની ચેટર્જીએ પોસ્ટ ના માધ્યમથી લખ્યું હતું કે હાલમાં હું ખુબ જ ડિપ્રેશન છું. ધણી વાર મેં મજબૂત અને સકારાત્મક બનું છું પણ હવે તે પણ કામ આવતું નથી.
  • આ માણસ ઘણા દિવસોથી મારા વિશે ખરાબ ખરાબ ફેસબુક પર પણ લખે છે. હું તને ઇગ્નોર કરું છું પણ હવે તે સમજતો નથી. આના વિશે મેં ઘણા લોકોને વાત કરી પણ સોલ્યૂશન નો આવું. બધાએ મને કહ્યું હવે તમે તેને ઇગ્નોર કરો. હું ક્વ છું હું પણ માણસ છું.
  • તે લોકો મને ગંદી ગંદી ગલીઓ પણ મોકલે છે. હું પણ એક માણસ છું. મારે પણ શાંતિથી જિંદગી જીવી છે. આ રીતે તે મુંબઈ પોલીસ ને વિનંતી કરે છે. રાની ચેટર્જીએ કહ્યું હતું કે હુંકઈ પણ ખરાબ પગલું ભરું તો તેનો જિમ્મેદાર ધનંજય સિંહ હશે.
  • આ ઉપરાંત, રાની ચેટર્જીએ કહ્યું હતું કે મેં તેના વિશે સાયબર સેલમાં પણ ફરિયાદ કરી હતી. પરંતુ ત્યાંથી પણ કઈ સોલ્યૂશન મળ્યું નહીં તેને કીધું કે તે તમારું નામ નથી લખતો. મેં કહું કે મને ખબર છે પણ તે બધું મારા વિશે મને લખે છે.
  • હુ ખુબ જ ડિપ્રેશન માં છું. કાં તો હું અત્યારે આત્મહત્યા કરું કરી લવ. કારણે કે હું ઘણા વર્ષોથી ડિપ્રેશન છું. હવે મારાથી સહન થતું નથી.
  • રાની ચેટર્જીની આ પોસ્ટ બધાને આચાર્યચકિત કરી દે છે. મળતી માહિતી મુજબ, રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મોના પ્રખ્યાત કલાકાર છે અને તે તેના પરિવાર સાથે મુંબઇમાં નિવાસ કરે છે.
  • તમને જણાવી દઈએ કે તેને પોતાની કારકિર્દીની શરૂઆત સસુરલ મોટા પૈસાવાલા થી કરી હતી. આ ફિલ્મ પર લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. લોકએ ખ પસંદ કરી હતી. આ ફિલ્મ માં તેની સાથે મનોજ તિવારી પણ હતા.
  • આ ફિલ્મ હિટ બનતા તે સુપરસ્ટાર પણ બની ગઈ હતી. આ ઉપરાંત તેણે ઘણી ફિલ્મો કરી છે. અને નાગિન ફિલ્મ થી તેને શ્રેષ્ઠ અભિનેત્રી નો એવોર્ડ પણ મળ્યો છે.