• અનુષ્કા શર્મા ઘણા સમય થી મોટા પડદા મળતી નથી. પરંતુ તેના પ્રોડક્શન હાઉસ થી તે પ્રેક્ષકો માટે નવા નવા કન્ટેન્ટ લાવી રહી છે. હાલમાં થોડા દિવસોથી તે વેબ સિરીઝ અને તેની નવી ફિલ્મના નિર્માણ ને લઇ ને વિવાદો માં સપડાઈ રહી છે.
  • હાલમાં જ અનુષ્કા શર્મા ના પ્રોડકશન હાઉસ માં રિલીઝ થયેલી વેબ ફિલ્મ બુલબુલ ને દર્શકો નો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પરંતુ આ ફિલ્મના ગીત ને લઇ ને મોટો વિવાદ થઇ રહ્યો છે. હવે બિગ બોસ 13 ના સ્પર્ધકો માંથી એક હિન્દુસ્તાની ભાઉએ ફિલ્મ પર સવાલ ઉઠાવ્યા છે.
  • તમને જણાવી દઈએ કે હિન્દુસ્તાની ભાઉ એ આ અગાવ પણ અમુક લોકો પર સવાલો ઉઠાવ્યા હતા.
  • આ ફિલ્મ બુલબુલ માં કલંકિની રાધા નામની જૂની બંગાળી લોકગીત ની ઉપયોગ કરવામાં આવ્યો છે. તમને જણાવીએ કે આ શબ્દ નો અર્થ થઇ છે કે રાધાના પાત્ર પર સવાલ ઉઠાવવો. 
  • આના કારણે ઘણા લોકો નારાજ પણ થયા છે કારણકે આ ગીત દ્વારા રાધાના પાત્રને ખરાબ પણ ગણાવ્યું છે. આ ઉપરાંત, આ ગીત માં કેટલા શબ્દો એવા પણ છે. જેમાં રાધા વિષે અંગ્રેજીમાં બેશરમ હસતી તરીકે વર્ણવામાં આવી છે જેનો અર્થ નિર્લજ્જ થઇ છે.
  • અનુષ્કા શર્મા વિરુદ્દ થઇ રહી છે કે તેને પોતાની ફિલ્મ માં તેને હિન્દૂ ધર્મ ની ભાવનાઓનું અપમાન કર્યું છે. આ ફરિયાદ માં હવે હિન્દુસ્તાની ભાઉ નો પણ સમાવેશ થઇ છે.
  • હિન્દુસ્તાની ભાઉએ આ ગીત સામે અવાજ ઉઠાવતા ટ્વિટ કર્યું હતું કે અનુષ્કા શર્માની બુલબુલ વેબ સીરીઝમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાને ગંદા ભાષામાં અપમાનિત કરવામાં આવ્યા છે, શું સરકાર આવા લોકો સામે પગલાં લેશે?
  • તમને જણાવી દઈએ કે એકતા કપૂર વિરુદ્ધ હજી સુધી કોઈ પણ કાર્યવાહી કેમ નથી થઈ? આવા લોકો આપણા દેશને ક્યાં સુધી બદનામ કરશે? આ ટ્વિટ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયને પણ ટેગ કરી પ્રશ્ન પૂછ્યો છે.
  • આવા વિવાદ ની વચ્ચે લોકો એ આવી જ એક કૃષ્ણ અને તેની લીલા નામની તેલુગુ ફિલ્મ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. લોકો નું કહેવું છે કે આ ફિલ્મ માં ભગવાન શ્રીકૃષ્ણ ની છબી ને દુષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તે જ સમયે આ બને ફિલ્મો નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. તેથી હવે #બોયકોટનેટફ્લિક્સ ટ્રેન્ડ કરી રહ્યો છે.
  • આ બધાની વચ્ચે એક યુઝર કહ્યું હતું કે આ ફિલ્મ ના 1 ગીત માં સ્પષ્ટ રીતે કાન્હા હરામજાદા શબ્દ નો ઉપયોગ કરાયો છે. અનુષ્કા શર્મા એ ભગવાન કૃષ્ણ માટે હરામજાદા અને રાધા માટે બેશરમ શબ્દ નો ઉપયોગ કરી રહી છે.
  • તે હિન્દૂ હોવા છતાં તેને આપણા ધર્મ અને ભાવનાઓ ખુબ જ અપમાનિત કરી છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા તેની દરેક સિરીઝ માં હિંદુઓને નિશાન બનાવી રહી છે.
  • આ ઉપરાંત, એક યુઝરે લખ્યું હતું કે કે બુલબુલ વેબ સિરીઝ ના માધ્યમથી ખુલ્લેઆમ હિંદુ ભગવાનનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ માટે તે આવા ખરાબ શબ્દનો ઉપયોગ કેમ કર્યો.
  • તમનું કહેવું છે કે જ્યાં સુધી આપણે નેટફ્લિક્સનો ઉપયોગ કરવાનું બંધ ન કરીએ ત્યાં સુધી આ બધું બંધ થશે નહીં. એવું લાગી રહ્યું છે. ત્યાર પછી #બોયકોટનેટફ્લિક્સ ટ્રેન્ડ લોકો કરી રહ્યો છે.
  • જોકે ઘણા લોકો અનુષ્કાનો બચાવ કરવા માટે પણ સામે આવ્યા છે. એક યુઝરે કહ્યું કે કલંકિની રાધા બ્રિટિશ રાજ દરમિયાન દ્વિજ રત્ન એ લખેલું છે. અને તે એક બંગાળી ગીત છે. જેનો ઉપયોગ જુદી જુદી જગ્યા એ અલગ અલગ રીતે કરવામાં આવે છે.
  •  તમને જણાવી દઈએ કે, આ ગીત નો હકીકત અર્થ કંઈક અલગ જ છે. કેટલાક ચાહકો કહે છે કે આ ગીત અનુષ્કા શર્મા એ લખ્યું નથી. તો આ ગીત ના શબ્દો માટે તેને ટાર્ગેટ કરવી એ યોગ્ય નથી.
  • સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એની અગાવ પણ અનુષ્કા શર્મા તેની વેબ સિરીઝ પાતાલ લોક માટે ટ્રોલ થઇ હતી.
  • પાતાલ લોક માં લોકો એ જણાવ્યુ હતું કે આ સિરીઝ માં પોલીસ ની ખોટી તસ્વીર રજૂ કરવામાં આવી હતી. અને તેજ સમયે હિન્દૂ વિરોધી અને બ્રાહ્મણ વિરોધી સિરીઝ હોવાનું કહેવાતું હતું. પાતાલ લોક નો મામલો હજી ચાલુ છે.
  • ત્યાં ફરી એક વાર અનુષ્કા શર્મા લોકોના નિશાન પર આવી છે જો કે હજી અનુષ્કા શર્મા આ ફિલ્મ અંગે કઈ પણ કહ્યું નથી.
  • આ અંગે તમારો મંતવ્ય અમને કોમેન્ટ થી જણાવો.