• આપણા બધાને સાપ થી ડર લાગે છે. તે એક ખુબ જ ખતરનાક પ્રાણી છે. સાપ આપણા પ્રાણ પણ લઇ શકે છે. પરંતુ સાપ હકીકત માં તો ડરપોક હોય છે. તેમનો પહેલો પ્રયત્ન પોતાને માણસો થી છુપવાનો હોય છે. 
  • પરંતુ જો કોઈ અગમ્ય કારણોસર સામે આવે તો તે પોતાનો જીવ બચવા માટે હુલમો કરે છે. તમને જણાવીએ કે સાપ માત્ર ત્યારે જ ડંખ મારે છે. જયારે તેઓ પોતાના જીવન નું જોખમ અનુભવે છે. સાપની કેટલીક પ્રજાતિ ઝેરી છે. આપણે બસ સાપ થી સાવચેત રહેવાની જરૂર છે.
  • સાપ છુપાવામાં પણ એક્સપર્ટ હોઈ છે. તે આપણી આસપાસ ના વાતાવરણ માં ક્યાં છુપાયેલા હોઈ છે તે કહેવું મુશ્કેલ છે. ક્યારેક તે ડરી ને છુપાઈ છે. તો ક્યારેક શિકાર ની શોધ માં ઘાત લગાવી ને પણ બેઠા હોય છે. 
  • સાપ માં છુપાવવાની અદભુત કળા છે. આજ કારણે આજકાલ સાપ શોધો ગેમ આજકાલ ઈન્ટરનેટ ના માધ્યમથી ખુબ જ પ્રખ્યાત થઈ છે. આ રમત માં તમારી સામે 1 ચિત્ર બતાવવામાં આવ્યું છે. હવે તમારે આ ફોટોમાં તમારે છુપાયેલા સાપને શોધવાનો છે. આજે અમે તમારી સાથે આવી જ એક રમત રમવા જય રહ્યા છીએ.
  • હવે આ ફોટોને ખુબ ધ્યાનથી જુઓ. આ તસ્વીરની અંદર એક મોટો અજગર છુપાયેલો છે. આ ફોટો ઑસ્ટ્રલિયા સ્થિત સાપ કેચર દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેને પોતાના એકાઉન્ટ ના માધ્યમથી ફોટો અપલોડ કરી ને અલોકોને જગર શોધવા પણ કહ્યું હતું.
  • આ સંસ્થાનું નામ સ્નેક કેચર્સ બ્રિસ્બેન, ઇપ્સવિચ, લોગન અને ગોલ્ડ કોસ્ટ છે. હકીકત માં બન્યું હતું એવું કે આ સંસ્થાને બ્રિસ્બેનની પશ્ચિમમાં, કોરિંડામાં એક ઘરનો ફોન આવ્યો કે અહીં એક અજગર જોવા મળ્યો છે.
  • આવી પરિસ્થિતમાં જ્યારે આ સંસ્થાના લોકો ત્યાં અજગર ને પકડવા ગયા ત્યારે તેઓએ આ તસવીર લીધી હતી.
  • હવે મને કહો કે આ તસ્વીરની અંદર છુપાયેલ અજગર જોયો ? ના ? થોડુંક વધારે મગજ વાપરો. જો તમને નંબર છે તો ચશ્મા પણ લગાવી લો. ચાલો તમને એક હિન્ટ આપું છું.
  • આ અજગર જમીન પર છુપાયેલ છે. હવે દેખાયો? ચાલો તમને બીજી હિન્ટ આપું. તે લાકડીઓ ના ઢગલા પાસે છે. હવે તો દેખાવો જ જોઈએ જો ના દેખાયો હોઈ તો ચાલો હવે તમને કહી જ દવ કે ક્યાં છુપાયો છે.
  • આ ચિત્ર ને ધ્યાનપૂર્વક જુઓ. અહીં લાકડા ના ઢગલામાં પડેલી બધી જ લાકડીઓ સીધી છે. જયારે એક લાકડી થોડીક વાળેલી છે. ખરેખર તે લાકડી નથી પરંતુ અજગર છે. તે તેની આસપાસ ના વાતાવરણ નો ફાયદો ઉઠાવી ને આજ રીતે છુપાઈ છે.
  • અમને એવી આશા છે કે તમને આ રમત ગમી હશે. જો આ રમત તમારા મિત્રો અને સંબંધીઓ સાથે આ રમત રમવી હોઈ તો તેને શેર કરી શકો છો. અને જુઓ કે તેમનું મગજ તમારા કરતા કેટલું જલ્દી ચાલી રહ્યું છે.