સુશાંતસિંહ રાજપૂત નું ગયા અઠવાડિયે અવસાન થયું. પરંતુ તેના ચાહકો હજી પણ ખુબ રોષ ની લાગણી છે. તે બૉલીવુડ સ્ટાર પર પોતાનો ગુસ્સો ઉગ્રતાથી દેખાડી રહિયા છે.
તેમનું કહેવું છે કે બૉલીવુડ માં માત્ર સ્ટાર બાળકોને જ કામ અને સન્માન મળે છે. જયારે તેમની સિવાય ના લોકો ના કામ ને ઇગ્નોર કરવામાં આવે છે.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે, નેપોટિઝ્મની ચર્ચા વચ્ચે ટ્વિટર પર #BoycottKhans હેશટેગ ટ્રેન્ડ્સ કરી રહ્યો છે. આ હેશટેગ દ્વારા લોકો તથા સુશાંત સિંહ રાજપૂત ચાહકો ત્રણેય ખાન એટલે કે સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન પર પોતાના ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
#BoycottKhans completely boycott them and Bollywood forever 👊
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તેઓ તેમની ફિલ્મ્સનો બહિષ્કાર કરવાની માંગ કરવાની માંગ પણ કરી રહ્યા છે. સુશાંત ના ચાહકો તેમનો ગુસ્સો સતત ટ્વિટ કરી ને દર્શાવી રહ્યા છે.
We want justice for our hero shushant Singh rajput #BoycottKhans
Kisi ka tou PTA nhi but I take a resolution that I never following any actor or actress for my rest of the life & we love you & we always miss you SSR #BoycottKhans
— Rahulchandila22192 (@Rahulchandila26) June 22, 2020
આ કેસ ક્ષત્રિય મહાસભામાં હાજર રહી એડવોકેટ વિદ્યા સિંહે આ કેસ દાખલ કર્યો છે. અને તે જ સમયે તેની સામે બિહાર માં પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં લોકો આ ત્રણ લોકોનો સતત વિરોધ કરી રહ્યા છે.
0 Comments