• બોર્ડર લાઇન પર્સનાલિટી ડિસઓર્ડર ના કારણે ઘણા સમયથી ડિપ્રેસન માં રેહતી હતી. હાલમાં તેણે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, આ અગાવ પણ તેણે આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. 
  • આ મહિલાએ એક વિડિઓ બનાવ્યો હતો અને આત્મહત્યા કરતા પહેલા તેને આ વિડિઓ સોશ્યિલ મીડિયા માધ્યમ ફેસબુક પર મુક્યો હતો. આ વિડિઓ તેને એક ડૉક્ટર નો ઉલ્લેખ કર્યો છે. આ મહિલાનું નામ પૂજા સિંહ છે. 
  • વિડિઓ માં તેને સિવિલ હોસ્પિટલના ડો.સંજીવની પાનીગ્રાહીનો ઉલ્લેખ કરાયો હતો. પૂજાએ વિડિઓ માં એમ પણ કહ્યું હતું કે ડો.સંજીવની તેનો ફોન ઉપાડી લીધો હોત તો તેને લગભગ બચાવી પણ શકેત.
  • આ વિડિઓ માં તેમને કહ્યું હતું કે અત્યાર સુધી મારી સારવાર કરવા માટે તમારો આભાર. પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. ડો.સંજીવનીએ કહ્યા અનુસાર હાલમાં ચાલી રહેલી અવ્યવસ્થા ને કારણે મરી જવાનો આવતો હતો.
  • ડોક્ટરે કહ્યા પ્રમાણે આ મહિલાની સારવાર હાલમાં ચાલી રહી હતી. સુશાંત સિંહના મોત તે વધુ ભાંગી ગઈ હતી. તેને લાગતું હતું કે જીવનમાં કઈ છે ની અને તે કૈં પણ કરી શકશે નહીં. તેને ખુબ જ નકારાત્મક વિચારો આવતા હતા. આના કારણે તેને આત્મહત્યા કરી લીધી.
  • ભારતમાં ચાલી રહેલા લોકડાઉન ના કારણે ધંધો બંધ થયો હતો તેના કારણે આર્થિક મુશ્કેલીઓ ના કારણે ત્રણ પરિવારોએ તેમના બાળકોની હત્યા કરી હતી. અને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. બાળકો તથા તેના માતાપિતા બંનેની લાશ ઘરમાંથી મળી આવી છે.
  • પોલીસને દીવાલ પર સ્યુસાઇડ નોટ પણ મળી હતી તેમાં તેને લખ્યું હતું કે આર્થિક મુશ્કેલીઓ ના કારણે તે આ પગલું ભરે છે. 
  • અને આગળ લખ્યું હતું કે પોલીસે આ અંગે કોઈને પણ પરેશાન નો કરે. તેઓ પોતાની ઇચ્છા થી જીવન સમાપ્ત કરી રહ્યાં છે. 
  •  હાલની સ્થિતિ ને કારણે ખુબ જ હેરાન થઈ ગયા છીએ. લોકડાઉન ના કારણે તેનો ધંધો બંધ થઈ ગયો હતો.