• સુશાંત સિંહ રાજપૂતે પોતાન ફ્લેટમાં આપઘાત કરી લીધી હતી. ત્યાર બાદ આ કેસ પર તપાસ ચાલી રહી છે. તેમની આત્મહત્યા પછી ફિલ્મી ઇન્ડસ્ટ્રી માં જૂથવાદ, નેપોટિઝ્મ જેવા અનેક મુદ્દાઓ પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. 
  • મળતી માહિતી મુજબ, હમણાં જ ડોકટરોએ સુશાંતનો છેલ્લો પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ પોલીસને આપ્યો હતો, આ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ફાંસી લગાવાના ના કારણે તે શ્વાસ લઈ શકતો ન હતો તેના પરથી આત્મહત્યાનું તારણ આવ્યું હતી. 
  • આ ઉપરાંત તેના શરીર પર કોઈ ડાઘ અથવા નિશાન પણ ન હતા. મળતી માહિતી મુજબ, તમને
    જણાવાનું કે આ રિપોર્ટથી એક અભિનેતા શેખર સુમન સંતુષ્ટ નથી.
  • આ ફાઇનલ રિપોર્ટ અંગે શેખર સુમાને અનેક સવાલો ઉત્પન્ન કર્યા છે. અને તેના પર વાંધો ઉઠાવ્યા છે. સુશાંત ની આત્મહત્યા પર ફરીથી તપાસની માંગણી કરી છે. તેણે સોશ્યિલ મીડિયા ના માધ્યમથી એક #justiceforSushantforum નામનો મંચ શરૂઆત કરી છે.
  • સુશાંતના ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી શેખર સુમેને પોતાના સોશ્યિલ મીડિયા માધ્યમથી ટ્વિટ કરી ને કર્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા ને એક સામાન્ય આત્મહત્યા જાહેર કરી દેવામાં આવશે. 
  • તમે લોકો માનશો નહીં મને પેલીથી જ લાગતું હતું કે આવું જ કંઈક થશે. આ બધું પહેલાથી નક્કી થઈ ગયું હતું. આ કારણોના લીધે હવે આ ટેગ ખુબ અગત્યનો બન્યો છે. આ ઉપરાંત તમને કહ્યું હતું કે કૃપા કરીને આ મામલે ફરીથી તપાસ અને સીબાઈ તપાસ માટે તમારો અવાજ ઉઠાવો. 
  • પોતાના ટ્વિટ માધ્યમથી લોકોને કહ્યું હતું. આપણે બધાએ આ બધી બાબતોને ખુબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. આપણે કોઈ નું પણ માનવાની જરૂર નથી. આપણે આ બધું સ્વીકારીશું નહીં. પોતાનો અવાજ ઉઠાવો.
  • આ ઉપરાંત પોતાની બીજી ટ્વિટ ના માધ્યમથી શેખર સુમાને કહ્યું હતું કે સુશાંત, આ દેશ તમારી સાથે છે. બધા લોકો તમારી સાથે છે અને અમે બધા તમારા માટે ન્યાય ની માંગણી કરી રહ્યા છીએ અને તમને ન્યાય માળવો જ જોઈએ. 
  • મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે ડોકટરોએ સુશાંત ના આંતરડા બચાવી રાખ્યા છે. આ આંતરડાઓ ને મિકલ વિશ્લેષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આનો રિપોર્ટ હજી બાકી છે. 
  • હાલમાં આવેલો ફાઇનલ રિપોર્ટ પાંચ અલગ અલગ ડોકટરોએ સહી કરી હતી. અને રિપોર્ટમાં જણાવ્યું હતું કે સુશાંતે આત્મહત્યા કરી છે.
  • આ અંગે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ દ્વારા જણાવો.