• સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કર્યા પછી ફરી એક વખત બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં નેપોટિઝમ નો મુદ્દો ઉભો થયો છે. સંવાદાતાઓ પાસેથી જાણવા મળ્યું છે કે બૉલીવુડ માં ઘણા લોકો સુશાંત ની ઈર્ષા કરતા હતા અને તેના લીધે જ તેને ઘણી મોટી ફિલ્મો હાથ માંથી જતી રહી હતી. 
  • જેના લીધે સુશાંત છેલ્લા થોડાક સમય થી ડિપ્રેશન માં આવી ગયો હતો. 14 જૂને તેને મુંબઈ માં પોતાના ઘરે આત્મહત્યા કરી ત્યારે ત્યાંથી જ ડિપ્રેશન ગોળી પણ મળી આવી હતી. ત્યાર થી ઘણા લોકો આ સવાલ ઉઠાવી રહ્યા છે કે સુશાંત એ આત્મહત્યા કરી તેની પાછળ નું કારણ શું હતું.
  • સુશાંત ખુશખુશાલ અને દયાળુ એક્ટર હતો. તેને પોતાની કારકિર્દીની શરૂઆત એકતા કપૂર ની સિરિયલ 'પવિત્ર સંબંધ' થી કરી હતી અને તેમાં તેને લોકોની ઘણી લોકપ્રિયતા મેળવી હતી. 
  • તમને જણાવું ડેએ કે, બૉલીવુડ માં તેની પ્રથમ ફિલ્મ કૈ પો ચે હતી. ત્યાર બાદ એમ.એસ. ધોનીની બાયોપિક અને છીછોરે જેવી સફળ ફિલ્મો થી તેને બૉલીવુડ માં પોતાની એક ઓળખ ઉભી કરી હતી.
  • તેના લીધે જ ઘણા લોકો ને ચિંતા હતી કે આવનારા સમય માં સુશાંત મોટો સ્ટાર બની જશે.
  • બૉલીવુડ ઇન્ડસ્ટ્રીએ ક્યારેય સુશાંત ને ખુલ્લા દિલ થી અપનાવ્યો નથી. જેના કારણે ઘણા પ્રસંગોમાં તેની મજાક પણ ઉડાડવામાં આવતી હતી. 
  • જયારે પણ કોઈ સારી સ્ક્રિપ્ટો હોઈ ત્યારે તેની પાસેથી છીનવી ને સ્ટાર કિડ્સ ને આપી દેવા માં આવતી હતી. બૉલીવુડ સ્ટાર તેમની પાર્ટી અથવા ફંકશન માં આમંત્રણ પણ આપવામાં આવતું ના હતું. આ કારણે જ તે પોતાને એકલો અનુભવવા લાગ્યો હતો.
  • સંવાદાતાઓ પાસેથી મળતી માહિતી મુજબ, ફિલ્મ ઉદ્યોગ ના બધા જ મોટા પ્રોડક્શન હાઉસે જેવા કે સલમાન ખાન, યશ રાજ, કરણ જોહર, સાજિદ નડીવાલ એ તેના પર પ્રતિબંધ મુક્યો હતો. 
  • સુશાંત ની ફિલ્મ "ડ્રાઇવ" તેમને જણાવ્યા વિના જ નેટફ્લિક્સ પર રિલીઝ કરી દેવામાં આવી હતી. સુશાંત પણ આ વાત ને લઈ ને અપસેટ તથા ગુસ્સે પણ હતો. ઘણા લોકો નું કહેવું છે કે બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં ઘણા એવું મને છે કે સુશાંત ફક્ત ટીવી અને વેબ સિરીઝ જ કરવામાં આવે.
  • જયારે સુશાંતની છીછોરે હિટ બની હતી. ત્યારે તેને ઘણી બધી ફિલ્મો સાઈન કરી હતી. પરંતુ તે બધી જ ફિલ્મો કોઈ ના કોઈ બહાનું બતાવુંને છીનવી લેવામાં આવી હતી અને એવોર્ડ ફંકશન માં પણ કેટલીક નોનસેન્સ ફિલ્મો ને એવોર્ડ મળ્યા હતા પરંતુ છીછોરે ને બાકાત કરવામાં આવી હતી.
  • સંજય લીલા ભણસાલી ની હિટ ફિલ્મ રામલીલા માટે સુશાંત પહેલા સિલેક્ટ થયો હતો. પરંતુ યશ રાજ સાથેના કરાર ને કારણે તેને ફિલ્મ સાઈન કરવાની મંજૂરી મળી ન હતી. 
  • જો કે ત્યાર બાદ આ ફિલ્મ રણબીર સિંહ ને મળી હતી. જોકે રણબીર કપૂર નો પણ યશરાજ સાથે કરાર હતો. પરંતુ કોઈએ તેને સાઈન કરતા અટકાવ્યો ના હતો. 
  • સંવાદાતાઓ પાસેથી મળતી માહિતી મુજબ, આદિત્ય ચોપડા એ સુશાંત ને કહ્યું હતું કે તે ફિલ્મ બેફિક્રે આપશે. પરંતુ પાછળ થી તે રણવીર સિંહ ને આપવામાં આવી હતી. 
  • આ રીતે ફિલ્મ પાણી ના લીધે તેના હાથ માંથી 12 ફિલ્મો જતી રહી હતી. આ ઉપરાંત છેલ્લે આદિત્ય એ ફિલ્મ પાણી પણ એની પાસે થી છીનવી લીધી હતી. અને આ ફિલ્મ પણ રણવીર ને મળી હતી.
  • સુશાંત આમ બૉલીવુડ માં નેપોટિઝમ નો શિકાર બન્યો હતો. તેથી તે ખુબ જ ડિપ્રેશનમાં હતો. તેમના ગયા પછી બૉલીવુડ ની આ કાળી સચ્ચાઈ બહાર આવી રહી છે.