સુશાંતે આત્મહત્યા કરી લીધી છે. લોકો તેના મૃત્યુના 5 દિવસ પછી પણ આ ઘટનાને ભૂલી શક્યા નથી. સુશાંતની આ રીતે અચાનક આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનો, ચાહકો, મિત્રો નારાજ છે. આ બનાવ ના આઘાત થી 4 લોકોએ પોતાનો જીવ ગમાવ્યો છે.
સંવાદાતાઓ પાસેથી મળતી માહિતી મુજબ, 17 જૂન આંદામાન અને નિકોબાર માં 15 વર્ષીય છોકરી એ આત્મહત્યા કરી છે આ છોકરી બિહાર ની છે.
સુશાંતના આત્મહત્યા ના સમાચારથી તે ડિપ્રેશન માં ચાલી ગઈ હતી અને આત્મહત્યા કરી લીધી છે. તમને જણાવી દઈએ કે કોઈ એ પણ આવા ખરાબ પગલા નો ભરવા જોઈએ. તમારા પરિવારને થતા દેશને તમારી જરુરુ છે.
સુશાંત ના મૃત્યુ ના સમાચાર સાંભળીને પટનાની એક યુવતી ડિપ્રેશનમાં આત્મહત્યા કરી છે. દસમા ધોરણ ની યુવતીએ પણ આત્મહત્યા કરી જે યુપીના બરેલીની રહેવાસી છે.
આ ઉપરાંત બિહારના નાલંદાના 10 વર્ષના બાળકએ પણ આવું ખરાબ પગલું ભર્યું છે.
મળતી માહિતી મુજબ સુશાંત સિંહે 14 જૂનના પોતાના ફ્લેટ ની અંદર આત્મહત્યા કરી લીધી છે. સુશાંત ની પહેલા તેની મેનેજર દિશા સલિયાએ 12 મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. જો કે દિશા તેના પતિ સાથે રેહતી હતી.
ફરી એક વાર તમને જણાવું છું કે ડિપ્રેશન માં આવીને, કૃપા કરીને કોઈ દિવસ ખરાબ પગલું તથા આત્મહત્યા નો કરતા. તમારા પરિવારને તમારી જરૂર છે. હંમેશા પોઝિટિવ વિચારો રાખજો.
0 Comments