• અભિનેતા સુશાંત સિંહ આત્મહત્યા કરી તેની તપાસ હજી પોલીસ કરી જ રહી છે. પરંતુ હજી તેની આત્મહત્યા નું કારણ સામે નથી આવ્યું. પોલીસ ઘણા લોકો ની પુછપરછ કરી રહ્યું છે. અને કેટલાક બૉલીવુડ ની હસ્તીઓ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
  • ઘણા લોકો કહે છે કે સુશાંત સિંહ ને બૉલીવુડ ની બહાર ની વ્યક્તિ ગણી ને તેને બાકાત રાખવામાં આવી રહ્યો હતો. એટલે સુશાંતે ડિપ્રેશનમાં આવી ને આત્મહત્યા કરી. ફિલ્મ અભિનેત્રી કંગના એ તેને આયોજનપૂર્વક કરેલી હત્યા ગણાવી છે.
  • કંગના પછી હવે અભિનેત્રી પાયલ રોહતગી પણ સામે આવી છે અને એનું પણ કહેવું છે કે આ આત્મહત્યા નહિ પરંતુ હત્યા છે.
  • મળતી માહિતી મુજબ, પાયલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ના માધ્યમથી એક વિડીયો શેર કરી ને કહ્યું કે સુશાંત સિંહ ના અવસાન વિષે જેટલું વાંચું છે એટલી જ વધારે ગુસ્સે થાવ શું.
  • અભિનેત્રી એ ઉમેર્યું કે સુશાંત ની હત્યા કરવામાં આવી છે. આ કોઈ આત્મહત્યા નથી પરંતુ કહું છે. વિડીયો માં પાયલે સુશાંતના મનોચિકિત્સક પર પણ સવાલ કર્યા.
  • પાયલે કહયું હું એ મનોચિકિત્સક ને ઓળખું શું. હું તેને મારા એક મિત્રના કહેવાથી મળી હતી. ઇન્ટરનેટ પર આ મનોચિકિત્સક નો એક અહેવાલ છે જેમાં તેને જણાવ્યું કે તેને સુશાંત ની બાયપોલર ડિસઓર્ડર ની સારવાર કરી હતી.
  • પરંતુ આ મનોચિકિત્સક જે પણ તેની પાસે ડિપ્રેશન ની બીમારી સાથે થાય છે. તેની સારવાર બાયપોલર ડિસઓર્ડર થી કરે છે. હું પોતે જ તેની પાસે ગઈ શું તેની દવા થી લોકો વધારે ડિપ્રેશન માં આવી જય છે.
  • સોશિયલ મીડિયા, ચાહકો અને ઘણા રાજકીય નેતાઓની માંગ પછી હવે મુંબઈ પોલીસ સુશાંતના કેસમાં વ્યાવસાયિક દુશ્મનાવટ ના એંગલથી તપાસ કરી રહી છે. કોઈ વ્યક્તિ કે ગ્રુપ એ સુશાંત ને જાણી જોઈ ને એટલો પરેશાન કર્યો કે તેને આત્મહત્યા કરી લીધી.
  • ફિલ્મ સ્ટાર બાદ હવે કેટલાક રાજકીય પક્ષોએ સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા કેસ માં સીબીઆઈ તપાસ ની માંગ ઉઠાવી છે. કોંગ્રેસ દ્વારા મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ અને મહારાષ્ટ્ર ના સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી ને સીબીઆઈ તપાસ ની માંગ કરી છે.
  • મિત્રો તમારું શું કહેવું છે સુશાંત સિંહ ની આત્મહત્યા ના કેસ ની સીબીઆઈ તપાસ થવી જોઈએતમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જણાવો.