• બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરતા બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. બોલિવૂડ માં ચાલી રહેલા વાતાવરણ નો લોકો વિરોધ કરી રહ્યા છે.
  • પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ હવે સુશાંત ના અંગે વાત કરવા માટે આવ્યો હતો. તેના નિવેદન પર તેના ચાહકો માં રોષ ઉત્પન્ન થયો હતો અને સોશિયલ મીડિયા પર તેન ટ્રોલ કરી રહ્યા છે.
  • શોએબ અખ્તર વિશે તમને જણાવી દઈએ કે તેની કારકિર્દી દરમિયાન 6 ટેસ્ટ મેચ અને 163 વનડે મેચ રમ્યો હતો. તેને પોતાની એક યુટ્યુબ ચેનલ ના માધ્યમથી વિડિઓ બનાવી મુક્યો હતો.
  • આ વિડિઓ માં તે દુઃખી જણાય છે. અને સુશાંત સિંહ રાજપૂત વિશે કહે છે કે તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. સુશાંત ને વિશ્વાસ ન હતો.
  • શોએબ અખ્તરે કહ્યું હતું કે સુશાંત સાથે મુંબઇની એક હોટલમાં તેમની મુલાકાત થઈ હતી. કહ્યું હતું કે આ મુલાકાત દરમિયાન સુશાંત આંખો બંધ કરીને તેની સામે થી નીકળી ગયો હતો. તે કહે છે કે મને ખુબ જ આત્મવિશ્વાસ નો અભાવ તેનામાં લાગતો હતો.
  • આ વીડિયોમાં તેને એ વાતનો અફસોસ છે કે સુશાંતને રોકી તેની સાથે વાત નો કરી? શોએબ પોતાના અનુભવો તેની સાથે શેર કરવા માંગતો હતો. મારી ઇચ્છા હતી કે હું તેની સાથે વાત કરી શક્યો હોત.
  • શોએબ અખ્તરે કહ્યું હતું તેમને એક મિત્ર ના માધ્યમથી ખબર પડી હતી કે એમએસ ધોની ની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ ઉપરાંત તમને કહ્યું હતું કે આત્મહત્યા ના પગલા ની હું નિંદા કરું છું. કેમને કહ્યું હતું કે મુશ્કેલી માં હિમ્મત હારવાને બદલે તેમનો સામનો કરવો જોઈએ.
  • આ વિડીયો ના માધ્યમથી એક્ટર સલમાન નો બચાવ કરતા જોવા મળી રહ્યો હતો. તમને કહ્યું હતું કે સુશાંતના આત્મહત્યા બાદ સલમાન ને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. આ ખુબ જ ખરાબ છે. પુરાવા વિના આવી વાતું કોઈ દિવસ નો કરવી જોઈએ.
  • શોએબ નો આ વિડિઓ સોશ્યિલ મીડિયા માં ઘણા લોકોએ જોયો હતો. આ ઉપરાંત, ઑસ્ટ્રેલિયા ખેલાડી ડેવિડ વાર્નર પણ સોશ્યલ મીડિયા પર સુશાંત ની પોસ્ટ મૂકી દુઃખ વ્યક્ત કર્યું હતું અને લખ્યું હતું કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે.