• સુશાંત સિંહ રાજપૂત એક તેજસ્વી માણસ પણ હતો. 14 જૂન ના રોજ સુશાંતે આત્મહત્યા કરી લીધી હતી. તેના ચાહકો ની આંખોમાં નિરાશા જોવા મળતી હતી. સુશાંત હંમેશા હસતો જેવા મળતી હતો. પરંતુ તેના હસતા ચેહરા પાછળ શું હશે હોઈ જાણી શક્યું નહીં.
  •  સુશાંત આ દુનિયા છોડીને ગયો ત્યારે તેની સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશ્યિલ મીડિયા માં જોવા મળ્યા હતા. એવો જ એક વિડિઓ સામે આવ્યો છે. આ વિડિઓ માં તે ગોવિંદાના ગીત ગાતો તો ક્યારેક સૈન્ય ના જવાનોને ભોજન પીરસતો દેખાતો હોય છે.

  • એક વિડિઓ જોવા મળ્યો હતો. જે જોતા તેની યાદ આવી જાય અને આંખો પણ ભીની થઈ જાય તેવો ભાવુક હતો. સુશાંત વાહન ચલાવતી વખતે ગીત ગાતો જોવા મળતી હતો. તેના ચાહકો તેને ખુબ જ પસંદ કરતા હતા.
  • આ વીડિયો જોઈને તેના ચાહકો ખૂબ જ ભાવનાત્મક ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ વિડિઓ તેના એક ફ્રેન્ડ ઈન્સ્ટાગ્રામ માં મુક્યો હતો. તેના ચાહકો તેને યાદ કરી રહ્યા છે અને વિડિઓ માં ટિપ્પણી કરી રહ્યા છે.
  • મળતી માહતી મુજબ તમને જણાવી દઈએ કે, કિસ દેશ મેં મેં મેરા દિલ થી સુશાંતે પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તે પ્રીષ્ઠા રિશ્તા માં લીડ રોલ માં પોતાના અભિનય કર્યો હતો. આ ઉપરાંત તે ઘણા બધા રિયાલિટી શોમાં પણ કામ કર્યું હતું.
  • પોતાની કારકિર્દીમાં તેણે નાના પડદાથી મોટા પડદા સુધીની સફર કરવા ખુબ જ મહેનત કરી હતી. તેણે ક્યા પો ચે પહેલી ફિલ્મ કરી હતી. ત્યાર બાદ તેનો આત્મવિશ્વાસ ફિલ્મોમાં વધુ મજબૂત બન્યો. આ ઉપરાંત તેણે પીકે, છીછોરે, એમએસ ધોની જેવી ફિલ્મોમાં ખુબ જ સારો અભિનય કર્યો હતો.
  •  સુશાંત ની નવી મૂવી દિલ બેચારા ભવિષ્યમાં રીલિઝ થવાની હતી. પરંતુ ભારતમાં લોકડાઉન ના કારણે રિલીઝ નો થઈ. હવે આ મૂવી હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે.
  • મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે સુશાંતને ચંદ્ર અને તારાઓમાં ખૂબ રસ હતો. ચંદ્ર અને તારાઓ વિશે તેના ફ્રેન્ડ સાથે વાતો પણ કરતો હતો. 
  • આ ઉપરાંત તેણે ચંદ્ર પર એક પ્લોટ ની ખરીદી કરી હતી અને પોતાના ટેલિસ્કોપ ની મદદથી ચંદ્ર-તારાઓ પણ જોયા રાખતો હતો.
  • સુશાંત ને ભૌતિકશાસ્ત્ર વિષય પર ખુબ જ રસ હતો. આ વિષયમાં તે હંમેશા સ્કૂલ માં ફર્સ્ટ આવતો હતો. તે ઘણીવાર દુનિયા વિશે વાતો કરતો રહેતો હતો. જેની કલ્પના લોકો કરતા હોય.