• હાલમાં કોરોના વાયરસ ના કેસ દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કોરોના પર કાબુ મળવું ખુબ જ મુશ્કેલ છે. હાલમાં દરેક ને એક થઈને તેનો સામનો કરવાની જરૂરત છે. 
  • આ ઉપદેશમાં એક 10 વર્ષની બાળકી આગળ આવી છે. તેના હાથ નથી તો પણ પોતાનો સહયોગ આપી રહી છે.
  • કર્ણાટક ની રહેવાસી સિંધુરી પ્રશંસાને પાત્ર છે. આ છોકરી દિવ્યાંગ હોવા છતાં 1 હાથે માસ્ક સીવ્યાં છે. અને જરૂરિયાતમંદ લોકોને આપે છે. સિંધુરીએ ઘણા માસ્ક બનાવ્યા છે અને તે કહે છે હું હજી પણ લાખો માસ્ક બનાવા માગું છું અને લોકોની મદદ કરવા માંગુ છું. તે મધ્યમ વર્ગ ફેમિલીમાંથી આવે છે.  
  • મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે સિંધુરી હાલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. પરિવારના સભ્યોએ જણાવીયા પ્રમાણે તેનો જન્મ થયો ત્યારે ડાબા હાથની કોણીની નીચે તેનો ભાગ નહોતો. 
  • તે હંમેશા પોતાની શારીરિક ઉણપ ને નબળાઇ નો ગણતી. આ 10 વર્ષની છોકરી દેશ માટે એક મિસાઈલ કરતા ઓછી નથી. દરેક લોકો તેની હિંમતને સલામ આપે છે. સિંધુરી ખુબ જ સારું કરે છે.