ટીવીના નાના પડદા થી લઈને બોલીવુડ ની ફિલ્મો સુધી સ્ફટ કરનાર સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે રહ્યા નથી. સુશાંત ના આત્મહત્યાને ઘણા દિવસ બાદ આજ પેલી વાર મીડિયા સમક્ષ પેહલી વાર તેના પુત્ર વિશે વાત કરી હતી.
સોશ્યલ મીડિયા પર સુશાંત ને લઈને અનેક પ્રશ્નો થતા તેના જવાબો આવ્યા છે. તેમના પિતા એ સુશાંત સિંહ અને અભિનેત્રી અંકિતા લોખંડે વચ્ચેના સંબંધો અંગે કહ્યું હતું કે અંકિતા સાથે મુંબઈમાં માં મુલાકાત થઈ હતી. આ ઉપરાંત તે એક વાત પટણા પણ મળવા આવી હતી.
સુશાંત ના ચાહકો અને તેના મિત્રો હજી પણ ગમ માં છે. તેને બોવ યાદ કરે છે. તેમના પિતાએ કહ્યું હતું કે સુશાંતના જીવનકાળ દરમિયાન અંકિતા એવી છોકરી છે જેવા વિશે તેને ખબર હતી.
તેમના પિતાએ કહ્યું હતું કે સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને મુંબઈ માં મારી સાથે મુલાકાત થઈ હતું. અને આ પહેલા પટના માં એક વાર ઘરે પણ આવી હતી.
સુશાંત અને અંકિતા અંગે તેમણે જણાવ્યું હતું કે સંજોગ છે જે થવાનું હોય તે થાય બંને અલગ થયા. સુશાંતના લગ્ન અંગે તમને કહ્યું હતું કે મેં લગ્ન કરી લેવાનું કહ્યું હતું ત્યારે તેને કીધું હતું કે હાલમાં કોરોના છે.આ ઉપરાંત એક ફિલ્મનું શૂટિંગ હમણાં પૂરું કરવાનું છે. ત્યાર બાદ હું લગ્ન કરી લઈશ.
સુશાંતના નવેમ્બર દરમિયાન લગ્ન અંગે તેના પિતા એ કહ્યું હતું કે મેં આ વિશે સુશાંત ને વધારે પૂછ્યું ના હતું. પે પહેલા પણ તેને કહ્યું હતું કે તે જેની માંગતો હોય તેની સાથે કરી શકે છે. મને કઈ પણ પ્રોબ્લેમ નથી.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને સુશાંત સિંહ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંનેની પહેલી મુલાકાત પવિત્ર સંબંધોના શુટિંગ દરમિયાન થઈ હતી. સુશાંત મૃત્યુ પછી અંકિતા લોખંડે તેના પરિવારને પણ મળી હતી.
તેમના પિતાએ કહ્યું હતું કે શ્રદ્ધા કપૂર, રણવીર શૌરી, રાજકુમાર રાવ, વરૂણ શર્મા, તથા બોલિવૂડ ના ઘણા લોકો તેની અંતિમ વિધિમાં આવ્યા હતા.
તેના પિતાએ કહ્યું હતું કે અભિનેત્રી ક્રિતી સનન સાથે વાત થઈ હતી. મોઢા પર માસ્ક પહેરેલું થતા સુશાંત ના ગમ ના કારણે હું ઓળખી શક્યો ન હતો.
તેમના પિતાએ કહ્યું હતું કે ક્રિતી સનન અંતિમ વિધિમાં તેની પાસે આવી હતી અને સુશાંત વિશે વાત કરતા તેને કહ્યું હતું કે સુશાંત ખુબ જ સારો છોકરો છે અને પ્રશંસા ને પાત્ર છે. દયાળુ પણ ખુબ હતો. આ તેને કીધું હતું.
માહિતી માટે તમને જણાવી દઈએ કે સુશાંતે પોતાના ફ્લેટ માં આત્મહત્યા કરી લીધી છે. સુશાંતના આ પગલાં નું કોઈ ખાસ કારણ મળ્યું નથી. પોલીસ ને રિપોર્ટ ના કહ્યા પ્રમાણે ડિપ્રેશન નો શિકાર હતો અને મન માં ખુબ જ ચિંતા હતી.
સુશાંત ના આ કારણ ની તપાસ ચાલી રહી છે. તેના ચાહકો તેના તેના મિત્રો સોશ્યિલ મીડિયા માં બોલીવુડ માં ચાલી રહેલું નેપોટિઝમ જવાબદાર ગણાવ્યું હતી. તેના પર તપાસ ચાલી રહી છે.
છેલ્લા પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન આત્મહત્યા ની પુષ્ટિ થઈ છે. હાજી એક રિપોર્ટ આવવાનો બાકી છે આ રિપોર્ટ છે વિઝેરા રિપોર્ટ. પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે.
હાલમાં આવેલા રિપોર્ટ ના આધારે પોલીસે કહ્યું કે ગૂંગળામણ ના કારણે તેનું મોત નિપજ્યુ હતું. તેના શરીર પર કોઈ નિશાન જોવા નથી મળ્યા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન આપઘાત જાણવા મળી રહ્યું છે. બીજું કોઈ હાજી તો કારણ સામે આવ્યું નથી આ તમને પિતાએ જણાવ્યું હતું.
0 Comments