• સુશાંત સિંહ આપણી વચ્ચે રહ્યો નથી. સુશાંત ની આત્મહત્યાને કારણે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. તેના ચેહરા પર હંમેશા વિનમ્રતા અને સ્મિત જોવા મળતું હતું. 
  • સુશાંત ના ગયા પછી સોશ્યિલ મીડિયા માં અનેક તેના જુના વિડિઓ વાઇરલ થઈ રહ્યા છે. એક વિડિઓ માં તે કહેતો જણાય છે કે તેના કોઈ મિત્ર નથી. આ વિડિઓ એક ટીવી અભિનેત્રી શેર કર્યો છે. આ વિડિઓ જોયા બાદ લોકો માં બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પ્રત્યે રોષ જોવા મળે છે.
  • આ વિડિઓ ને સોશ્યિલ મીડિયામાં ટ્વિટ મુકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વિડિઓ એમએસ ધોની રિલીઝ થઈ ત્યારનો છે. આ ઉપરાંત તમને જણાવીએ કે આ મૂવી માં તેને સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ મૂવી લોકોને ખુબ ગમી હતી.
  • આ વિડિઓ ની અંદર તે પોતાના મિત્રો તથા તેના સ્વભાવ વિશે કહેતો જણાય છે.
  • પત્રકાર દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે ફક્ત કામની જ વાત કરો છો. તમને તમારા મિત્રો સાથે શું વાંધો છે? આના જવાબમાં સુશાંત સિંહ કહે છે હું કામ પ્રત્યે વાત ન કરું તો હું ખૂબ કંટાળાજનક વ્યક્તિ છું. 
  • તે કહે છે મારા બે મિત્રો છે. આ વિશે પત્રકાર કહે છે કે હું પણ તમારો એક મિત્ર છું, સુશાંત ત્યારે કહે છે હા મારા ત્રણ મિત્રો થયા.
  • સુશાંત કહે છે કે એવું કોઈ કારણ નથી કે હું લોકોને પસંદ નથી કરતો. લોકો મને પસંદ કરે છે. પરંતુ મારી વાતમાં રસ લેતા નથી. પહેલા તો તેઓ મને પસંદ કરતા હોવાના બહાના કરે છે. પણ પછી મારા કોલ્સ પણ રિસીવ કરતા નથી. 
  • સુશાંતના આ વાક્ય થી લોકોમાં બોલિવૂડ ઇન્ડુસટ્રી પ્રત્યે ખરાબ લાગણી ઉત્પન્ન થાય છે.
  • આ વિડિઓ શેર કરતી વખતે લખ્યું છે કે મારા દુઃખને મહસૂસ કરો.લોકો સમય આવી ગયો છે. આંખો ખોલીને જોવો આ ફિલમ ઇન્ડુસટ્રી કેટલી બરબાદ થઈ ગઈ છે. આ વિડિઓ અદિતિ ભાટિયાએ સોશ્યિલ મીડિયા માં મુક્યો હતો અને લોકોએ સવાલો ઉપાડ્યા હતા.
  • અદિતિએ કહ્યું હતું કે લોકો માનસિક સ્વાસ્થ્ય અંગે અલગ અલગ માર્ગદર્શન આપતા હોય છે. પરંતુ રીયલ જિંદગીમાં કોઈ મદદ માંગે તો તેને કોઈ મદદ કરતા નથી. આ વિડિઓ માં તે બે મિત્રોનો ઉલ્લેખ કરે છે. પરંતુ કોઈના નામ કહેતો નથી. 
  • આ વિડિઓ ને લઈને લોકોમાં રોશની લાગણી ઉત્પન્ન થઈ છે. આ બધા વિડિયાઓ થી બોલિવૂડ પ્રત્યે લોકોનો રોષ ઉત્પન્ન થાય છે.
  • કંગના રાનાઉતે પણ ફિલમ ઇન્ડુસટ્રી પ્રત્યે કટાક્ષ કર્યો હતો કે લોકો ફક્ત સ્ટાર કિડ્સલોન્ચ કરે છે. પરંતુ તેને આગળ આવવા નથી દેતા. લોકોએ તેને સપોર્ટ આપ્યો હતો. 
  • બીજા સ્ટાર પણ ક્યુ હતું કે નેપોટિઝમ નો મુદ્દો ખુબ જ જૂનો છે. આયેશા ટાકિયા, પ્રકાશ રાજ, રવિના ટંડન, સુષ્મિતા સેન, મનોજ બાજપેયી જેવા લોકોએ પણ ડિપ્રેસન એક સમયે સહન કર્યું છે.