• જીવનમાં કેટલીક વાર એવી ઘટના બને વ્યક્તિનું આખું જીવન જ બદલાય જાય. આવી જ એક ઘટના મુંબઈ નો રહેવાસી શાહનવાઝ શેખ સાથે બની હતી. કોરોના સમયગાળા માં તેણે પોતાની કરોડોની એસયુવી કાર વેચી દીધી અને અને આ પૈસા ગરીબ લોકોની સેવા કરવા માટે વાપરવાનું ચાલુ કર્યું.
  • શાહનવાઝ કાર નો દીવાનો હતો. તેણે એક એસયુવી ખરીદી હતી. આ કારમાં 007 નંબર નંબર પ્લેટ માટે ખુબ જ પૈસા આપીયા. અને એક મ્યુઝિક સિસ્ટમ પણ લગાવી.
  • શાહનવાઝ લોકડાઉન ના સમયમાં આ કારનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કર્યો. પરંતુ એક દિવસ એવું બન્યું તેના ભાગીદારની બહેન ગર્ભવતી હતી કોરોના વાઇરસના કારણે ઓટોરિક્ષામાં હોસ્પિટલમાંથી પસાર થઈ હતી.
  • શાહનવાઝને ખબર પડી કે ઓક્સિજન ન મળવાને કારણે પોતાના ભાગીદારની બહેન ને જીવ ગુમાવાનો વારો આવ્યો. આ બાદ તેણે પોતાના મગજમાં વિચાર કરી લીધો કે હું આ એસયુવી કારને વેચી દઈશ. આ એસયુવી કાર ના પૈસામાંથી ઓક્સિજન ના સિલિન્ડર ની ખરીદી કરીશ તથા જરૂરીયાતમંદ લોકોને આ સિલિન્ડર વહેચીશ.
  • કોરોનના સમય કાળ દરમિયાન તેણે ઓક્સિજન સિલિન્ડર વેચવાનું ચાલુ કર્યું. મળતી માહિતી મુજબ તેણે અત્યાર સુધીમાં જરૂરીયાતમંદ લોકોને 245 સિલિન્ડરનું વિતરણ કર્યું છે. શાહનવાઝ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે કોરોનના સમયમાં તેનો પતિ તેને હોસ્પિટલોમાં લઈ ગયો. પરંતુ કોરોના ના કારણે તેને પલંગ તથા ઓક્સિજન વેન્ટિલેટર મળ્યું નહીં.
  • ઓક્સિજન વેન્ટિલેટર ના અભાવે તેણે ઓટોરિક્ષામાં જીવ ગુમાવ્યો. આ વાત તેણે તેના મિત્ર પાસેથી સાંભળવા મળી. તેથી તેણે નક્કી કરી લીધું કે ઓક્સિજન સિલિન્ડરનું વિતરણ કરી ને લોકોનો જીવ બચાવશે.
  • આ બનાવ બાદ તેણે બજારમાં જોયું તોતેને ખબર પડી કે હાલમાં ઓક્સિજન સિલિન્ડરો ની અછત છે. તેણે નિર્માતા સાથે સીધો સંપર્ક કર્યો તથા જણાવ્યું કે તે ઓક્સિજન સિલિન્ડરો ખરીદવા માંગે છે. આ ઓક્સિજન સિલિન્ડરો જરૂરીયાતમંદ લોકોને ફ્રી માં આપશે.
  • તેની કાર વેચવા અંગે કોઈએ પૂછ્યું તો કહ્યું કે લોકોની જિંદગી બચાવવા માટે કાર છોડવી એક નાની વાત છે.
  • મળતી માહિતી મુજબ તમને જણાવ્યે કે કોરોનના શરૂઆતના સમયમાં તે પોતાની કારનો ઉપયોગ એમ્બ્યુલન્સતરીકે લોકોની મદદ કરવા માટે કરતો હતો. આ ઉપરાંત તે કહેતો કે લોકોના આશીર્વાદ મળે છે તો ભવિષ્યમાં આવી 3-4 એસયુવી ખરીદશે.