• બોલિવૂડ જાણીતા અભિનેત્રી નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની જિંદગી ને કારણે ઘણા દિવસ થી ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે હમણાં જ તેમની પત્ની દ્વારા છૂટાછેડા ની એક નોટિસ આપી છે. તેની ભતીજી દ્વારા તેના પર આરોપ મુકાયો છે. 
  • આ બધાની વચ્ચે નવાઝુદ્દીન કોઈને પણ કઈ જવાબ આપ્યો નથી. પરંતુ હવે તેને વળતા પ્રહારમાં તેમની પત્ની ને એક કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસ માં તેણે તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે.
  • તેમની પત્ની નું નામ આલિયા છે. આ નોટિસમાં તેની પત્ની પર નવાઝુદ્દીન સિદ્દીકીએ આરોપ લગાવ્યો છે કે છેતરપિંડી માં સામેલ હોવું અને માનહાનિ નો દાવો લગાવ્યો છે. તેમની પત્ની ની છૂટાછેડા ની નોટિસ નો પણ તેણે જવાબ આપી દીધો છે. મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે તમની પત્ની નું નામ લગ્ન પહેલા અંજના હતું. તેમની પત્ની હવે આ નામ નો ઉપયોગ કરે છે.
  • તેમની પત્ની એ જવાબ આપતા કહ્યું હતું કે સારું થયું તમે જવાબ તો આપ્યો. આગળ તમને કહ્યું હતું કે મારા જવાબ ની રાહ જુવો. આ ઉપરાંત તમને કહ્યું હતું કે હું તમારા પર કાનૂની પગલા લેવામાં પાછળ નહીં રવ. 
  • હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આલિયાએ કહ્યું હતું કે નવાઝુદ્દીન ખાધા ખોરાગી આપવાનું બંધ કરી દીધું છે. આના કારણે બાળકની સ્કૂલ ફી ચુકવવામાં પ્રોબ્લેમ થાય છે. નવાઝુદ્દીને આ દાવા ને ખોટો કહેતા તેણે એક અખબાર ના માધ્યમથી બેંકની લેણદેણની વિગતો મોકલી છે. અને તેના તેના બાળક માટે પૈસા પણ મોકલી રહ્યો છે તેની વિગતો માંગણી હતી.
  • તેના ટ્વિટમાં આલિયાએ લખ્યું, 'સારું છે કે તમે આખરે કંઈક નવાઝુદ્દીન સિદ્દીકી કહ્યું. હવે મારા જવાબની રાહ જોઉં છું. હું તમારી વિરુદ્ધ કોઈ પગલા લેવામાં અચકાવું નહીં. તાજેતરના ઇન્ટરવ્યૂમાં પણ આલિયાએ કહ્યું હતું કે નવાઝે તેને મહિનાનો ભથ્થું આપવાનું બંધ કરી દીધું છે, 
  • જેના કારણે તેણી તેના બાળકની સ્કૂલ ફી ચૂકવી શકતા નથી. આ દાવાઓને ખોટા ગણાવતા અભિનેતાએ બેંકની લેણદેણની વિગતો એક ન્યૂઝ વેબસાઇટ પર મોકલી. 
  • જેમાં તેણે કહ્યું હતું કે તે તેના બાળક માટે પૈસા મોકલી રહ્યો છે અને લોકડાઉન વચ્ચે ઘરની ઇએમઆઈ પણ ચૂકવી રહ્યો છે.
  • આ ઉપરાંત, નવાઝુદ્દીને આલિયાને તેમના પર કરવામાં આવેલા માનહાની નો દાવો ન આપવા તથા લેખિત ખુલાસો કરવા જણાવ્યું હતું. તેમની પત્નીએ નવાઝુદ્દીન અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. 
  • માહતી માહિતી માટે તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીન અને આલિયા ના લગ્ન જીવન ના લગભગ 10 વર્ષ પુરા થયા છે. આલિયા કહ્યું હતું કે ઘણા દિવસો થી અમારા લગ્નજીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે.