આખી દુનિયા માં ફેલાયેલા કોરોના વાયરસ રોગચાળા ના લીધે લોકો ના હૃદય અને મગજ માં તનાવ અનુભવી રહ્યા છે અને ડિપ્રેશન ની ફરિયાદો વધી ગઈ છે. આ સમયે મન ને શાંત કરવા માટે આપણે આધ્યાત્મિકતા બાજુ જવું જોઈએ જેમાં શાસ્ત્રો માં એવા અનેક મંત્રો છે.
જેનાથી અપને અશાંત મન ને શાંત કરી શકીયે. શાસ્ત્રો પ્રમાણે કોઈ પણ પરિસ્થિતિ માં મંત્રો ના જાપ કરવાથી અશાંત મન શાંત થઇ છે જો તમે કોરોના વાઇરસ ને લગતા સમાચાર વાંચી ને દુઃખી થઇ રહ્યા છો અને અસ્વસ્થ મહેસુસ કરી રહ્યા છો.
તો પછી તમારે આ મંત્રો નો જાપ કરી સમસ્યા નું નિવારણ લાવવું જોઈએ.
શું છે આ મંત્ર નો અર્થ
આ મંત્રનો અર્થ થઇ છે કે ભગવાન ઇષ્ટ દેવ મારુ મન શાંત કરે છે. તમે મારી આજુબાજુ છો એનું મને માં સ્મરણ કરો.
એવું કહેવાય આવે છે કે આ મંત્ર નો જાપ કરવાંથી મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આવે છે.
આ મંત્ર નો જાપ દિવસના કોઈ પણ સમયે ફ્રી હોવ તારે કરી શકો છે. આ મંત્ર નો જાપ કરતી વખતે તમારું મુખ ઉતર દિશા માં રાખી ને બેસો.
एकदंत महाबुद्धि: सर्व सौभाग्यदायक:।।
सर्वसिद्धिकरो देवा: गौरीपुत्रो विनायक:।।
તમને જણાવી દઈએ કે, આ મંત્ર નો જાપ 108 વખત કરવાથી મન ની એકગ્રતા શક્તિ મજબૂત બને છે. મંત્ર નો જાપ કરતી વખતે ચહેરો ઉત્તર દિશા તરફ રાખો. આ મન્ત્ર નો જાપ કરતી વખતે ધ્યાન રાખો કે વચ્ચે તેની લય તૂટે નહિ. 108 વખત જાપ કરી તેને પૂર્ણ કરો.
0 Comments