• હાલમાં વિશ્વના દરેક દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. આ સમય દરમિયાન મુંબઈના એક કપલે માનવતાની મિસાઈલ બનાવી છે. 
  • આ કપલે ખુબ જ સદાય થી લગ્ન કર્યા. સાદાઈ થી લગ્ન કરવાનું કારણ જાણશો તો તમને ગર્વ થશે તમને પર. તો ચાલો આપણે જાણીયે.
  • ખુબ સાદાઈ થી લગ્ન કર્યા. તેથી પૈસા ની બચત થઈ. પોતાના લગ્ન માંથી પૈસા બચ્યા તેમાંથી તેણે 50 પલંગ ખરીદ્યા અને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં દાન કરી દીધા. 
  • લગ્નમાં ફક્ત ઘરના જ લોકોને આમંત્રણ આપીયું. જેથી પૈસા નો બચાવ થાય.
  • મળતી માહિતી મુજબ, આ કપલ ના નામ એરિક લોબો અને મેરિલીન ટસ્કાનો છે. આ બંનેના ના લગ્ન લોકડાઉન પહેલાં થવાના હતા. પરંતુ કોરોનાના વધતા કેસ ના કારણે આ યોજના બંધ રાખી. 
  • પ્રાપ્ત થી માહિતી મુજબ, લગ્નમાં 2200 લોકો આવાનો અંદાજ હતો. પરંતુ તેઓ એ ખુબ જ ટૂંકમાં લગ્ન કરી લીધા.
  • બંનેએ ચર્ચમાં લગ્ન કરી લીધા. આ સમારોહમાં ફક્ત 20 લોકો જ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સાંજનું રિસેપ્શન પણ બંધ રાખ્યું. 
  • આ કપલે સત્પલા આઇસોલેશન સેન્ટરને 50 પલંગ દાનમાં આપ્યા છે. પલંગ ની સાથે ગાદલું, ઓશીકું અને ચાદરો પણ આપી હતી. અને બાકીના પૈસા ઓક્સિજન સિલિન્ડરો ખરીદી કરવા આપ્યા. 
  • આ કપલ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે કોરોના સમયમાં હોસ્પિટલ માં દર્દીને પથારીની જરૂરત છે. અમને ખુશી છે કે અમે લોકોની મદદ કરી શક્યા. આ ઉપરાંત લોકો પાસેથી કોઈ પણ ભેટો લેવામાં નથી આવી.
  • મર્લિનએ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોનના સમયમાં અમે લોકો મને રસોડું અને ટ્રેન ની વેવસ્થા પણ કરી હતી. આ ઉપરાંત અમે મજૂરોને દાન પણ આપ્યું હતું.
  • આ કપલે જણાવ્યું હતું કે હનીમૂન નો પ્રવાસ અમે બંદ રાખ્યો છે. હનીમૂન ના પ્રવાસ પર જવાને બદલે કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સંભાળ લેશે. આ કપલના ઉમદા કાર્ય બદલ ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુરે ખુબ જ પ્રશંસા કરી હતી. થતા તેને સન્માનિત પણ કરવામાં આવ્યા છે.