બોલિવૂડ ની અંદર કામ કરી ચુકેલી આ આઈપીએસ સિમલા પ્રસાદને બેતુલ એસપી બનાવવામાં આવી છે. તેની એક અગત્યની કવિતા પણ હમણાં થોડા દિવસ પેલા વાઇરલ થઈ હતી. જાણીયે તેના જીવન ના સંઘર્ષ અને સફળતા વિશે.
આ આઇપીએસ અધિકારી સુંદર અને ખુબ જ હિંમત વાળી અધિકારી છે. તેનું નામ સાંભળતાજ ગુનેગારો પણ ગભરાઈ જાય છે. મળતી માહિતી મુજબ, તમને જણાવીએ કે તે એક સાહિત્યકાર દીકરી છે. તેમના પિતાનું નામ ડો. ભગીરથ પ્રસાદ છે.
તે ભણવામાં ખુબ જ હોશિયાર હતી. તેને આઈપીએસ અધિકારી બનવા કોઈ પણ કોચિંગ કલાસીસ માં ક્લાસ કર્યા નથી. તે પોતાની જાતે અધ્યયન કરી ને પરીક્ષા પાસ કરી છે.
સખત મહેનત કરતી આ સિમલાએ સિવિલ સર્વિસી માટેની તૈયારી શરૂ કરી હતી અને 2011 માં તે આઈપીએસ માં નિમણુંક કરવામાં આવી હતી. તેમણે બરકતુલ્લાહ યુનિવર્સિટી દરમિયાન ગોલ્ડ મેડલ પણ થઈ હતી.
મળતી માહિતી મુજબ સિમલાએ કહ્યું હતું કે સ્કૂલમાં ચાલતા ડાન્સ અને એક્ટિંગમાં પણ ભાગ લેતી હતી. તેને કહ્યું હતું કે મેં વિચાર્યું પણ ન હતું કે હું સિવિલ સર્વિસમાં જઈશ.
સિમલા એએસપી ની ફરજ ઇન્દોરમાં વિજય નાગર કરે છે. અને તેણે બોલિવૂડ એક ફિલ્મ અલિફમાં પણ રોલ કર્યો હતો. આ ફિલ્મ માં તે એક બાળકની બહેન રોલ ભજવે છે. તે એક્ટર બનવા માંગતી હતી. આ માટે તેણે મદરેસામાં એજ્યુકેશન પણ લીધું હતું. એજ્યુકેશન પૂર્ણ કર્યા બાદ તેણે એકટિંગ ની અંદર પોતાની કુશળતા અજમાવી અને સફળ પણ થઈ.
મળતી માહિતી મુજબ, ડિરેક્ટર જગમ ઇમામ સાથે દિલ્હીમાં એક કાર્યક્રમમાં દરમિયાન તેની મુલાકાત થઈ હતી. સિમલાની સુંદરતા અને સાદગી જોઈને ડિરેક્ટર જગમ ઇમામે ફિલ્મ ની ઓફર કરી. અને અલિફ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા ભજવી છે.
સિમલા સાથે વાત દરમિયાન તેમણે કહ્યું હતું કે કોલેજ દરમિયાન તે ઘણા નાટકો ભાગ લેતી હતી. સિમલા એક અભિનેત્રી અને નીડર છોકરી છે. ફિલ્મ દ્વારા તે લોકોમાં જાગૃતિ લાવવા માંગે છે. અને તે કહે છે હું આવી જ ફફિલ્મો કરીશ.
0 Comments