• બોલિવૂડ નો સુશાંત સિંહ રાજપૂત આ દુનિયામાં નથી રહ્યા. તેનું બધા ને ખુબ જ દુઃખ છે. સુશાંત સિંહ સુસાઈડ કરી લેતા બોલિવૂડ પર અનેક સવાલો સોશ્યિલ મીડિયામાં ઉત્પન્ન થયા છે. 
  • કંઈક તો બોલિવૂડ ઇન્ડુસટ્રી માં ચાલી રહ્યું છે. આવા બધા સવાલો વચ્ચે બોલિવૂડ ઘેરાયેલું છે.
  • મળતી માહિતી મુજબ, હાલમાં સોશિયલ મીડિયા પર સોનમ કપૂર, યશ રાજ ફિલ્મ્સ, કરણ જોહર અને સલમાન ખાન જેવા સ્ટાર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
  • આ બધા સવાલોની વચ્ચે કેઆરકે બોક્સ ઓફિસ થી પોતાના ટ્વિટર પર બધાને ચોંકાવનારા એક ખુલાસો કર્યો છે. તેઓ આ ટ્વિટ માં કહે છે કે ફક્ત 6 કંપનીઓ જ આખા બોલીવુડ પર નિયંત્રણ રાખે છે અને જો કોઈને પણ પસંદ ન આવે તો તેઓ તેની કારકીર્દિનો અંત પણ લાવી શકે છે. જાણો તેની ટ્વિટ શું કે છે.
  • હાલમાં પ્રાપ્ત થતી માહતી મુજબ, બોલિવૂડ ની નામાંકિત જેવી કે ધર્મા, સાજિદ નડિયાદવાલા, યશ રાજ ફિલ્મ્સ, ટી-સિરીઝ, સલમાન ખાન, દિનેશ વિઝન અને બાલાજી ટેલિફિલ્મ્સે સુશાંત સિંહ રાજપૂત પર પ્રતિબંધ લગાવ્યો છે.
  • આ ટ્વિટ ના માધ્યમ થી જાલકારી મળી છે કે તે ફક્ત વેબ સિરીઝ અને ટીવી સીરીયલ ની અંદર જ કામ કરી શકે છે. આ ટ્વિટ થોડા દિવસો પહેલાની છે. આ ટ્વિટ ના માધ્ય્મથી બોલિવૂડ પર અનેક સવાલો ઉત્પન્ન થવા લાગ્યા છે.
  • તે બીજા ટ્વિટ માં એમ પણ કહે છે. હું એવા અનેક રહસ્યો પણ જાણું છું કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી. તેના પર હું વિડિઓ પણ બનાવી શકું. પરંતુ હું તે નહી કરું કેમ કે બોલિવૂડ ના શક્તીશાળી લોકોને મારા દુશ્મનો નથી બનાવા માંગતો. જાણો તે ટ્વિટ ના માધ્યમથી શું કે છે.
  • સુશાંતસિંહ રાજપૂતે રવિવારે પોતાના ફ્લેટ માં આત્મહત્યા કરી લીધી છે. સોમવારના રોજ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ એક ખુબ જ દુઃખદ ઘટના બની છે. આવું ન બનવું જોઈએ.