• જૂન મહાન નો ત્રીજો રવિવાર એટલે ફાધર્સ ડે તરીકે માનવામાં આવે છે ફાધર્સ ડે ના દિવસે દરેક વ્યક્તિ તેના પિતાને યાદ કરે છે. અને સોશ્યિલ મીડિયા પર તમામ પ્રકાર ની પોસ્ટ લખે છે.પિતા સાથે ની જૂની યાદો પણ શેર કરે છે. 
  • અમુક લોકો માને છે કે પિતા હંમેશા કડક અને માતા નરમ માનવા માં આવે છે. પરંતુ પિતા પાસે તેના જીવન નો મોટો અનુભવ હોય છે એક પિતા તેના બાળકો ને આપવામાં આવેલી શિખામણો.
  • જીવન માં મળતી તકો ની ક્યારેય અવગણના ના કરો. એક પિતા તેના જીવનના અનુભવો પરથી કહે છે કે જીવન માં મળતી તકો ને ઝડપી લેવી જોઈએ અને સતત કર્મ કરતા રહેવું જોઈએ. ફક્ત સખત મહેનત માં જ વિશ્વાસ કરવો જોઈએ.
  • પૈસા ની બચત તમને સમય ને નિયંત્રિત કરવાની એક અગત્યની ક્ષમતા આપે છે. જીવન માં તમારે ફક્ત એ જ કામ કરવું જોઈએ જે તમને આનંદ આપે. આપણે જાતે નક્કી કરવાનું કે આપણે શું કરવું, ક્યારે કરવું અને કોની સાથે કરવું. જે અપને લાંબા સમય સુધી ખુશી આપે છે. 
  • વડીલો ની વાત નું અનુસરણ કરવું જોઈએ. પિતા તેના બાળકો ને પ્રામાણિકપણે અને ઈમાનદારી થી કામ કરવાની સલાહ આપે છે.
  • જિંદગી માં જો કઈ પણ ખરાબ થયું હોય તો તેને ફરી ફરીને યાદ કરશો નહિ. જ્યાં સુધી કોઈની પાસે પૈસા ખર્ચ અનુભવ ના હોઈ ત્યાં સુધી તે તેની કિંમત નથી કરતા. જ્યાં સુધી બાળકો પર તેના માતા-પિતા ને હાથ છે. ત્યાં સુધી તે કંઈ પણ ખરાબ થતું નથી. અને શીખવા માટે તમે તમારી ઈચ્છા પર કાબુ રાખવો પડે અને બચત અને બજેટ શીખવું જોઈએ. 
  • એક પિતા ની સૌથી મહત્વપૂર્ણ શિક્ષા સમય ને અનુસરવાની આપી છે. તેને અપનાવાથી જીવન માં પરિવર્તન આવે છે અને સમય જતા વ્યક્તિનું વ્યક્તિત્વ અને કાર્ય વિકસિત થાય છે
  • સફળતા હંમેશા મોટા કાર્યો કરવાથી નથી મળતી. પરંતુ નાની નાની વસ્તુઓ થી પણ થઈ છે કંઈક કરવા માટે બોવ મોટું કાર્ય નથી કરવું પડતું બસ વિનાશકારી ભૂલો થી બચવું પડે છે.
  • એક પિતા તેના બાળકો ને વડીલો ના માર્ગ પર ચાલવાની સલાહ આપે છે. કારણ કે તેનાથી તેનું વ્યક્તિત્વ ખીલે છે અને વ્યવસાય પણ વધે છે. 
  • જીવન માં બધી જ વસ્તુ નું મહત્વ છે. પરંતુ કેટલીક વસ્તુ અમૂલ્ય હોય છે. જેનું કોઈ મૂલ્ય નથી હોતું જેમ કે કુટુંબ, કારકિર્દી અને મિત્રો. આ ત્રણ વસ્તુ તમારી સાથે મુશ્કેલી માં પણ રહે છે. નોકરીઓ અને અન્ય કામ ની સાથે આમાં પણ ધ્યાન આપવું જરૂરી છે.
  • પૈસા જ જીવન માં સફળતા ની ચાવી નથી. હકીકત માં સફળ વ્યક્તિ એ જે ની પ્રેમ કરવા વાળા લોકો ની કમી ના હોય. કારણ કે દરેક વ્યક્તિ પૈસા કમાશે અને કારકિર્દી બનાવશે પણ ફક્ત થોડાક જ લોકો પ્રેમ મેળવશે.