• મધ્યપ્રદેશના નીમચમાં ચા લારી ચલાવવા વાળા ની દીકરી હૈદરાબાદ ની અંદર એરફોર્સ ટ્રેનિંગ એકેડેમીમાં છે. તેની ઉંમર 23 વર્ષ છે. તથા તેનું નામ આંચલ છે. 
  • એરફોર્સ ટ્રેનિંગ માં તેની દીકરી એ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા સામે કૂચ કરી આ વાત સાંભળતા તેના પિતાની આંખમાંથી ખુશી ના આસું વહી રહ્યા હતા. તેના પિતાએ આગળ વધવા માટે હંમેશા મદદ કરી હતી. શનિવાર ના રોજ ભારતીય વાયુસેનામાં તેની ભરતી કરવામાં આવી છે.
  • મળતી માહિત મુજબ તમને જણાવીએ કે, તેના પિતા ગર્વ થી કહે છે. ફાધર્સ ડે પર એક પિતાને આનાથી મોટી ભેટ શું જોઈએ. 
  • તેના પિતા કહે છે. મારા જીવન માં ખુશી મેં બોવ ઓછી જોય છે. તો પણ મારી દીકરીએ કોઈ દિવસ હાર માની ન હતી. મારી દીકરીએ સાબિત કરી દીધું મારા જીવનના બધા સંઘર્ષો વસુલ કરી દીધા છે.
  • આ સમયે આંચલ કહે છે. ચિંતા નો કરો પપ્પા આ બધો સંઘર્ષ હું તમારી પાસેથી જ શીખી છું. જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવે પણ તેનો સામનો કઈ રીતે કરવો તેની હિંમત તમી આપી છે. 
  • હાલમાં આંચલની એરફોર્સમાં ફાઇટર પાઇલટ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત, એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસર બનવા તેણે પોતાની સબ ઇન્સ્પેક્ટર અને લેબર ઈન્સ્પેક્ટર ની નોકરી પણ જતી કરી છે. 
  • મારો એક જ દઢ નિણઁય હતો. ગમે એટલી મહેનત કરી ને એક વાર એરફોર્સમાં જવું છે. એરફોર્સ માં પોંહચવા માટે ખુબ જ પરિશ્રમ કર્યો છે અને ઘણી વખત ફેઈલ પણ થઈ પણ હિંમત હારી નહીં. 
  • તેના પિતા કહેતા હતા મેં મારી પત્ની સાથે બસ સ્ટેન્ડ પર ચા વેચી તારે મારા ત્રણેય બાળકો અમને જોતા હતા. ક્યારેય કઈ માગ્યું નથી મારી પાસે. જે મળે તેમાં ખુશ રેહતા.
  • મારી અત્યાર સુધીની બચત મારી આ દીકરી છે. દીકરી શરૂઆતથી જ શિક્ષણમાં ખુબ જ હોશિયાર હતી. તે હંમેશા પરીક્ષામાં સારો સ્કોર કરતી હતી.
  • આંચલે તેની સફળતા માટે માતા-પિતા ના શ્રેય ને મને છે. આંચલે જયારે તેના માતા-પિતાને કહ્યું કે, હું સંરક્ષણ ક્ષેત્રમાં જવા માંગુ છું. ત્યારે તેને મને હા પાડી. મને કોઈ દિવસ ના પાડી નથી.
  •  આજે હું જે કાંઈ પણ છું તે મારા માતા-પિતાના લીધે છું. અને હું જણાવું છું કે, હું હંમેશાં મારા દેશની સેવા માટે તૈયાર રહીશ.