• હાલમાં કોરોનાએ આખી દુનિયામાં ખુબ જ ખરાબ અસર કરી છે. વિશ્વના ઘણા દેશો ના મોટા મોટા વૈજ્ઞાનિકો કોરોના રસી બનાવવા માટે રાત-દિવસ સખત મહેનત કરી રહ્યા છે.
  • મળતી માહિતી મુજબ, પતંજલિ આયુર્વેદના સીઇઓ આચાર્ય બાલકૃષ્ણએ દવા બનાવવાનો દાવો કર્યો છે. 
  • તે એક ઇન્ટરવ્યૂ માં કહે છે કે કોરોનાની દવા બનાવવા પર કામ કરવાનું શરૂ કર્યું છે. દવા બનાવવા માટેની વૈજ્ઞાનિકો ની એક ટીમ હાયર કરી છે. અત્યારે તેનું રાત-દિવસ સખત કામ કરવામાં આવી રહ્યું છે.
  • આચાર્ય બાલકૃષ્ણ દાવો કરે છે કે આ દવાનું 100 ટકા પરિણામ છે આ ઉપરાંત, તેઓ કહે છે કે, કોરોના દર્દીઓ 5 થી 6 દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે. 
  • આચાર્ય બાલકૃષ્ણ દાવો કરે છે કે આ દવા અલગ અલગ વિસ્તારમાં ઘણાં કોરોના પોઝિટિવ દર્દીઓને વિવિધ સ્થળોએ આપવામાં આવી હતી. તેનું પરિણામ આવ્યું છે કે તેમાંથી 80 ટકા લોકો 5 થી 6 દિવસ ની અંદર સાજા થયા હતા. આ ઉપરાંત કેટલાક લોકોએ 10 થી 12 દિવસ અને વધુમાં વધુ 14 દિવસનો સમય સંપૂર્ણ સ્વસ્થ થવા માટે લીધો છે.