• સોશ્યલ મીડિયા દરરોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહેતું હોય છે. આવી જ રીતે હાલમાં એક નવો ટ્રેન્ડ સારું થયો છે. આ નવા ટ્રેન્ડ માં તમને એક ફોટો બતાવવામાં આવે છે. ત્યાર બાદ તેમાં છુપાયેલી પ્રાણી, પક્ષી અથવા તો કોઈ વસ્તુ શોધવા માટે કહેવામાં આવે છે. છે ને આ મજેદાર રમત.
  • આ રમત દ્વારા તમારા મગજ અને આંખો ને સારી કસરત થાય છે. આવી જ રીતે અમે તમારા માટે એક નવી રમત લાવ્યા છીએ. આરમતમાં માં તમને એક ફોટો બતાવામાં આવ્યો છે. ફોટો ની અંદર એક ગરોળી છુપાયેલી છે. તમારે આ ગરોળી ને શોધવાની છે.
  • નીચે આપેલા ફોટોમાં તમને ગરોળી દેખાણી?
  • આ ફોટો ને ધ્યાન થી જુવો. આ ફોટો ની અંદર તમને ખડકો, ઝાડ અને કાંટા જેવી અનેક વસ્તુઓ દેખાઈ છે. આની અંદર નજીક જોશો તો તેની અંદર એક નાની ગરોળી પણ છુપાયેલી છે.શું તમને જોવા મળી? ના ?
  • તમને એક રસ્તો બતાવ્યે છીએ. આ ગરોળી જમીન પર બેઠી છે. હવે પાછી ફોટો માં જુઓ અને શોધો ગરોળી ને. ગરોળી જોવા મળી? જો નહીં, તો ટેન્શન ન લો. અમે તમને નીચે સાચા જવાબો પણ આપીશું. પરંતુ આ પહેલા તમે ઇચ્છો તો ફરીથી છેલ્લો પ્રયાસ પણ કરી શકો છો.
  • અમે તમને સાચો જવાબ આપવા જઈ રહ્યા છીએ. ફોટોની અંદર જુવો. ગરોળી મધ્યમાં પત્થરોની વચ્ચે છુપાવેલી જમીન પર બેઠેલી છે. આ રંગીન ગરોળી અને પત્થરોનો રંગ પણ સરખો છે. તેથી તમને ગોતવી મુશ્કેલ પડતી હોઈ શકે.
  • તમારામાંથી કેટલાને સાચો જવાબ મળ્યો હતો? સાચું બોલજો ખોટું નો કહેતા. અમારી આ રમત તમને ગમતી હોઈ તો તમારા ફ્રેન્ડ ને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને સંબંધીઓની પણ થોડું મગજ પરીક્ષણ કરો.
  • તમારા મિત્રો અને સંબંધીઓ આ ફોટોમાંથી ગરોળી શોધી શકે તો સમજવાનું તમારો મિત્રો સ્માર્ટ છે. આ ઉપરાંત તમને એ પણ ખબર પડશે કોણ સૌથી ઝડપી શોધી શક્યું.
  • અમને તમારા પર આશા છે કે તમી રમત રમવામાં આનંદ લીધો હશે. અમારી સાથે જોડાયેલા રહો અમે તમારા માટે આવી જ સારી સારી રમતો અને નવા નવા સમાચાર લાવતા રહીશું.