• ગરમીમાં તરબૂચનું સલાડ ખાવાના ખુબ જ ફાયદા થાય છે. આ સલાડ થી આપણા શરીરમાં પાણીનો અછત દૂર થાય છેઅને તમે શક્તિશાળી રહેશો.
સામગ્રી
  • 2 કપ તરબૂચ
  • 1 કપ ચીઝ
  • 2 લેટીસ પાંદડા
  • 4-6 ફુદીના ના પાંદડા
  • 1/4 tsp ચમચી મરી પાવડર
  • 1/2 ચમચી ચાટ મસાલા
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ માટે મીઠું

બનાવવાની રીત
  • સૌથી પહલ તરબૂચ ના નાના પીસ કરો.
  • એક પ્લેટ માં લેટીસ ના પાંદડા રાખો.
  • તેના ઉપર ચીઝ, કાળા મરીનો પાઉડર, ચાટ મસાલા, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો.
  • તમારું તરબૂચ-પનીર સલાડ તૈયાર છે. ફુદીનાના પાંદડા સાથે સર્વ કરો.