- યુવા પેઠી ને "પ્રેમ રોગી" બનાવનાર ઋષિ કપૂર હવે આપણી સાથે નથી રહ્યા. તેમના મૃત્યુ થી ફક્ત તેમનો પરિવાર તૂટી નથી ગયો પરંતુ ફિલ્મ જગત માં પણ ભારે દુઃખ છવાઈ ગયું છે.
- સમય જતા ભલે આ દુઃખ ની લાગણી ભરાઈ જય. પરંતુ તેની જેમ હવે બીજું કોઈ નહિ ગાઈ કે "મેરી ઉમર કે નૌજવાનો...". ખેર ઋષિ કપૂર નું નિધન બધા માટે દુઃખદાયી છે. ચાલો આપણે તેની સંપત્તિ વિશે વાત કરીયે.
રણબીર કપૂર માટે કરોડોની સંપત્તિ મૂકીને ગયા છે

- ઋષિ કપૂર 300 કરોડ ની સંપત્તિ ના મલિક હતા જે હવે તેના પુત્ર ની માલિકી રહેશે. આ સંપત્તિ ઉપરાંત તેના મકાન માં ઘણી બધી લક્ઝરી કાર નો પણ સમાવેશ થાય છે.
- ઋષિ કપૂર ની ફિલ્મ ની કારકિર્દી ખુબ જ સારી રહી હતી અને તેના કારણે તેની દર વર્ષ ની કમાણી કરોડ જેટલી હતી. આ ઉપરાંત તેવો મોટો બિઝનેસ પણ કરતા હતા.
- મતલબ કે ઋષિ કપૂર હવે આ દુનિયા માં નથી પણ તેને પોતાના પુત્ર માટે કરોડો ની સંપત્તિ મુકતા ગયા છે.
પોતાના 50 વર્ષ ના સમય ગાળામાં 100 થી વધુ ફિલ્મો માં અભિનય કર્યો
- ઋષિ કપૂર ની કારકિર્દી ને વાત કરીયે તો તેમને બોલિવૂડ ને 50 વર્ષ થયા છે. આ 50 વર્ષ માં તેમને દરેક ના દિલ પર રાજ કર્યું છે.
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઋષિ કપૂરે 100 થી વધારે ફિલ્મો માં કામ કર્યું છે.
- જેમાંથી કેટલીક હિટ ફિલ્મો, કેટલીક સુપર હિટ, કેટલીક ફ્લોપ પણ રહી હતી. પરંતુ તેમને કારકિર્દી ખુબ જ સારી રહી હતી.
- અત્યારે પણ તેમની ફિલ્મો નગીના અને દીવાના વારંવાર જોવા માટે મજબુર કરે છે.
22 જાન્યુઆરી, 1980 ના રોજ તેમના લગ્ન થયા હતા
- ઋષિ કપૂર નું વાસ્તવિક જીવન તેના ફિલ્મ જીવન કરતા પણ વધારે રોમેન્ટિક હતું. આજ કારણે તેની વાસ્તવિક લવ સ્ટોરી કોઈ ફિલ્મ સ્ટોરી કરતા ઓછી નથી.
- ખરેખર તેવો અભિનેત્રી નીતુના પ્રેમ માં પડી ગયા હતા અને ત્યાર પછી એમને એકબીજા સાથે જીવવા મારવા ના વચન આપ્યું હતું.
- 22 જાન્યુઆરી 1980 ના રોજ ઋષિ કપૂર અને નીતુ ના લગ્ન થયા ત્યાર પછી તેમની જીંદગી ખુશીથી જવાની શરૂઆત થઈ.
- પરંતુ આ સહતો ખેલતો કપૂર પરિવાર હવે સંપૂર્ણ રીતે વિખેરાઇ ગયો છે.
0 Comments