- કેન્દ્રીય આરોગ્ય સુરક્ષા સચિવ પ્રીતિ સુદાન એ શુક્રવાર ના રોજ બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ના મુખ્ય સચિવો ને પત્ર લખી ને એક મહત્વ ની જાણકારી આપી છે.
- જેમાં જે તે રાજ્યો ના એ જિલ્લા ઓ ને રેડ, ઓરેન્જ એન્ડ ગ્રીન એમ ત્રણ ભાગ માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફ થી જાહેર કરાયેલા આદેશ મુજબ મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઇ, બેંગ્લોર અને હૈદરાબાદ આ 6 મહાનગરો ને રેડ ઝોન માં મુકવામાં આવ્યા છે.
- મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે, આપણા દેશમાં કોરોના વાયરસના દર્દીઓ સતત વધારો જોવા મળી રહ્યો છે. આના કારણે સરકારે પોતાની વ્યૂહરચનામાં બદલાવ લાવ્યા છે.
- મળતી માહિતી મુજબ, આ દરેક જિલ્લા અને રાજ્યની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી છે. આપણા આરોગ્ય મંત્રાલયે 3 મે પછી અલગ અલગ ઝોન પ્રમાણે ભાગલા પાડ્યા છે.
- કેન્દ્રીય ગૃહ સચિવ પ્રીતિ સુદાને તમામ રાજ્યોને ચિન્હ દ્વારા દર્શાવામાં આવ્યા છે તેમાં રેડ અને ઓરેન્જ ઝોન જિલ્લાઓમાં કન્ટેન્ટ ઝોન અને બફર ઝોન સીમાંકિત કરવા અને તેમને જાણ કરવા ખાસ વિનંતી કરી છે.
ક્યાં ક્યાં જિલ્લાઓ ને રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે?
- તેમણે કહ્યું હતું કે, છેલ્લા 21 દિવસની અંદર કોરોનાનો એક પણ નવો કેસ ન આવ્યો હોય, તે જિલ્લાને ગ્રીન ઝોન માનવામાં આવશે. 3 મે પછી 130 જિલ્લાને રેડ ઝોનમાં, ઓરેન્જમાં 284 અને ગ્રીન ઝોનમાં 319 ને શામેલ કરવામાં આવ્યા છે.
આ વિસ્તારોને વિવિધ એકમો તરીકે ગણી શકાય છે.
- પ્રીતિ સુદાન કહ્યું હતું કે, એક અથવા વધુ નગરપાલિકાઓ ધરાવતા નિગમો અને જિલ્લાના અન્ય વિસ્તારોને અલગ એકમો તરીકે માની શકાય છે. જો તે રેડ અથવા ઓરેન્જ ઝોન માં આવે છે. તો અહીંના એક અથવા વધુમાં છેલ્લા 21 દિવસ ની અંદર કોઈ પણ કોરોના નો નવા કેસ નોંધાયા નથી. તો પછી તેઓને ઝોનલ વર્ગીકરણમાં નીચું સ્તર ગણી શકાય છે.
જાણો કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન વિશે વધારે માહિતી
- પ્રીતિ સુદાન કહ્યું હતું કે, બફર ઝોન ની અંદર સ્વાસ્થ્ય સુવિધાઓમાં આઇ.એલ.આઇ. એસ.આર.આઈ. કેસોની દેખરેખ દ્વારા કેસોની વિસ્તૃત દેખરેખ પણ રાખવી જોઈએ. અને રાજ્યો ને અપીલ પણ કરી હતી કે, રેડ અને ઓરેન્જ ઝોન જિલ્લાઓમાં કન્ટેન્ટ ઝોન અને બફર ઝોન સીમાંકિત કરવા અને તેમને જાણ કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે.
0 Comments