- બોલિવૂડ ના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરે દુનિયાને આજે અલવિદા કઈ દીધું છે. મળતી માહતી મુજબ, તે 2 વર્ષથી કેન્સર ગ્રસ્ત હતા. અમેરિકા થી સારવાર પુરી કર્યા બાદ ભારત પરત આવ્યા હતા. 30 એપ્રિલના રોજ સવારે 8.45 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. ઋષિ કપૂર હમણાં આપણી વચ્ચે નથી.
- ઋષિ કપૂરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે તેના મૃત્યુ પહેલા તેમના પુત્ર ના લગ્ન થતા જોવા માંગે છે. મળતી માહિતી મુજબ, તેમણે એમ પણ કહ્યું હતું કે જો રણબીર પોતાની પસંદગી ની કોઈ પણ છોકરી સાથે લગ્ન કરી શકે છે. આ બાબતો માં તેને કોઈ વાંધો નથી
- ઋષિ કપૂરે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ રણબીર લગ્ન માટે તૈયાર થશે. ત્યારે તે ખુબ જ ખુશ હશે. કેમ કે, રણબીર ની ખુશીમાં જ મારી ખુશી છે. ઋષિ કપૂરે ઇન્ટરવ્યુમાં એમ પણ કીધું હતું કે, રણબીરના બાળકો ને તેમના ખોળામાં બેસાડીને ખવડાવવા માંગે છે.
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો આભાર.. ૐ શાંતિ..











0 Comments