• સુશાંત સિંહ રાજપૂતે પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી છે. ત્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં નેપોટિઝમ નો મામલો સામે આવી રહ્યો છે. નેપોટિઝમ થી પરેશાન સેલેબ્રીટી તેમની વાત કરવા માટે સામે આવી રહ્યા છે.
  • એટલું જ નહીં સુશાંતના ચાહકોએ તથા લોકએ ભત્રીજાવાદ માટે કરણ જોહર, સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, યશ રાજ ફિલ્મ્સ, ભૂષણ કુમાર વગેરે જેવા લોકો પર સોશ્યલ મીડિયા માં અનેક આરોપો લગાવ્યા છે. કરણ જોહર ચાહકો ના લિસ્ટ માં પ્રથમ આવે છે.
  • સુશાંત ની આત્મહત્યા પછી ફિલ્મ નિર્માતા પર લોકો ભત્રીજાવાદ ને પ્રોત્સાહન આપવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ આરોપોથી કંટાળી ને કરણ જોહરે આખરે એક પગલું ભર્યું હતું. જેનાથી બધાને સ્તબ્ધ કરી દીધા હતા. અને અમુક લોકો તેના આ નિર્ણયના કારણે ખુશ પણ થયા હતા.
  • સૂત્રો પાસથી જાણવા મળ્યું છે કે કરણ જોહરે મુંબઈ ની જાણીતી એકેડમી ઓફ મૂવી ઇમેજ ના ડિરેક્ટર સ્મૃતિ કિરણ ને પોતાનું રાજીનામુ મેઈલ કર્યું છે.
  • મળતી માહિતી મુજબ, જાણવા મળ્યું છે કે તેની અધ્યક્ષ અને દીપિકા પાદુકોણે કરણ ને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. પરંતુ તે કોઈ નું પણ માન્યો નહિ. મામીના બોર્ડમાં વિક્રમાદિત્ય મોટવાને, સિદ્ધાર્થ રોય કપૂર, દીપિકા પાદુકોણ, ઝોયા અખ્તર અને કબીર ખાન જેવા લોકો પણ શામેલ છે.
  • કેટલાક અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે કરણ જોહર બૉલીવુડ ની અમુક સેલિબ્રિટી થી પણ ગુસ્સે છે. કારણ કે એક બાજુ તેના પર સતત ભત્રીજાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મુકવામાં આવી રહયો છે. તો બીજી તરફ કોઈ પણ સેલિબ્રિટી તેની સાથે ઉભી નથી.
  • આ કારણે છેલ્લા કેટલાક દિવસ થી પોતાને લો પ્રોફાઈલ રાખે છે. એટલું જ નહિ. તેને પોતાના ટ્વિટ્ટર પર 8 લોકો સિવાય બધા જ લોકોને અનફોલો પણ કરી નાખ્યા છે.
  • નેપોટિઝમ વિશે વાત કરતા શત્રુઘન કહ્યું હતું કે કારણ જોહરે ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમના પર કોઈ પણ સબૂત વગર ભત્રીજાવાદનો ખોટો આરોપ મુકવામાં આવી રહ્યો છે.
  • સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા એક મોટા બિઝનેસમેન છે. આ ઉપરાંત, આલિયા ભટ્ટ ને પણ કરણ જોહરે બોલીવુડમાં લોન્ચ કરી હતી અને માહિતી માટે તમને જણાવી દઈએ કે, આલિયા કરણનો કોઈ પણ સબંધ નથી. તો ભત્રીજાવાદ કેવી રીતે આવે?
  • આયુષ્માન ખુરાનાના પરિવારમાંથી કોઈ પણ બોલિવૂડ માં નહોતું. ત્યારબાદ તેમના ભાઈ અપારશક્તિ ખુરાનાએ તેની કારકિર્દી શરૂ કરી. મને લાગે છે કે આ વાહિયાત વિવાદને બંધ કરી દેવો જોઈએ.
  • કરણ જોહરે રાજીનામુ આપવું જોઈએ કે નહિ તમારો અભિપ્રાય કોમેન્ટ માં જણાવો.