આપણે કોરોના વાઇરસ થી સુરક્ષિત રહેવા માટે એન -95 માસ્ક નો ઉપયોગ કરીએ છીએ. હાલમાં કેન્દ્ર સરકારે એન -95 માસ્ક અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર દ્વારા લોકોને ચેતવણી આપી હતી કે તેઓ શ્વાસ લેવા માટે છિદ્રિત એન -95 માસ્કનો ઉપયોગ ન કરવો.
આ માસ્ક વાયરસને ફેલાવવાથી આપણને સુરક્ષિત રાખી શકતું નથી. આ ઉપરાંત આ માસ્ક વપરાશકર્તાઓ માટે હાનિકારક હોઈ પણ હોઈ શકે છે. સરકારે આ અંગે ખુબ જ અગત્યની સલાહ આપી છે.
આરોગ્ય મંત્રાલયના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલયે રાજ્યોના આરોગ્ય અને તબીબી શિક્ષણના મુખ્ય સચિવોને એક પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે જાહેર અને આરોગ્ય કર્મચારીઓ ખાસ કરીને એન -95 માસ્કનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં છિદ્રો છે.
ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીઝે લોકોને સલાહ આપી હતી કે ઘરેલુ માસ્કનો વધુ ઉપયોગ કરો. આ ઉપરાંત કોઈ પણ આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર થી ફેસ માસ્ક ખરીદી શકો છો.
અને તેને કહ્યું હતું કે આરોગ્ય સેવાઓના ડાયરેક્ટર જણાવ્યું હતું કે તે લોકોની નજરમાં આવી રહ્યું છે. જે છિદ્રિત એન -95 માસ્ક ઉપયોગ માટે નુકસાનકારક સાબિત થાય છે. આ માસ્ક કોરોના વાયરસને ફેલાતા અટકાવવામાં સક્ષમ નથી. અને લોકોને કહ્યું હતું કે એન -95 માસ્કનો ઉપયોગ ન કરો અને ઘરે બનાવેલ માસ્કનો ઉપયોગ વધારે કરો.
એપ્રિલ મહિનાથી સરકારે લોકોને જણાવ્યું હતું કે ઘર થી બહાર નીકળતી વખતે કોરોના વાયરસથી બચવા માટે ઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ ફરજિયાત કરો. અને લોકોને સલાહ આપી હતું કે આ માસ્ક ને દરરોજ ધોવા અથવા સાફ કરવાની જરૂર છે. અને સુતરાઉ કાપડનો ઉપયોગ મોઢાને ઢાકવા માટે કરી શકાય છે.
લોકોને જણાવ્યું હતું કે ચહેરા પર નું માસ્ક કપડાથી બનેલું હોવો જોઈએ. આ માસ્ક પાંચ મિનિટમાં ધોઈ નાખવામાં આવે અને ઝડપથી સૂકવવામાં આવે. અને ગરમ પાણીમાં થોડું મીઠું ઉમેરીને કપડા પણ ધોઈ શકાય છે. ઘરે બનાવેલ માસ્ક કાન, નાક અને મોં નજીક કોઈ જગ્યા ખાલી ન રહે એવું હોવું જોઈએ.
તમને જણાવી દઈએ કે માસ્ક નો ઉપયોગ કરતા પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ નાખો અને તેનો ઉપયોગ કર્યા પછી કાં તો માસ્ક ફેંકી દો અને જો તે કપડાથી બનેલું હોય તો તેને ગરમ પાણીમાં ધોઈ લો અને ફરીથી તેનો ઉપયોગ કરી શકો છો.
તમારું માસ્ક બીજા લોકો સાથે શેર કરશો નહીં. ઘરના દરેક સભ્ય પાસે પોતાનું માસ્ક હોવું જોઈએ. મળતી માહિતી મુજબ, ભારતમાં કોરોના વાઇરસના કેસો 11 લાખને વટાવી ગયા છે. આ સાથે આ રોગમાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા સાત લાખ ને પાર થઈ છે. આ સાથે આ વાઇરસના લીધે 27 હજાર થી વધુ લોકો ના મોત થયા છે.
0 Comments