હાલમાં જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, 16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી લીધી છે. સિયાએ આવું પગલું કેમ ભર્યું તે કોઈને પણ ખબર પડી નથી.
આ ઉપરાંત પોલીસ પણ આ મુદ્દે ઊંડી તપાસ કરી રહી છે. થોડા સમય પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ માં તેણે પોતાનો એક ડાન્સ વિડિઓ મુક્યો હતો. આ વિડિઓમાં તે એક પંજાબી ગીત પર નૃત્ય કરે છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગઈ કાલે પોતાના મેનેજર સાથે આ વિડિઓ અંગે વાત કરી હતી. તેના મેનેજર જણાવ્યું હતું કે તે ખુબ જ ખુશ હતી. આ ઉપરાંત તેનું મૂળ પણ સારું હતું. તેના મેનેજરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ અંગે મને કોઈ પણ ખબર નથી.
માહિતી માટે તમને જણાવી દઈએ કે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં 90 હજાર ફોલોઅર્સ હતા. અને ટિકટોક માં 1.1 મિલિયન ફોલોઅર્સ હતા.
માહિતી માટે તમને જણાવી દઈએ કે થોડા દિવસ પેહલા જ બોલીવુડ ના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ આત્મહત્યા કરી હતી. સુશાંત મધ્યમ પરિવારમાંથી આવે છે. તે જિંદાદિલ માણસ હતો.
તે પોતાના સપના પૂર્ણ કરવા માટે ખુબ જ મહેનત કરતો હતો. હજી લોકો સુશાંત ને ભૂલી રહ્યા નથી ત્યાં બીજી ખરાબ ખબર આવી. પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે કે તેણે આત્મહત્યા શું કામ કરી.
0 Comments