• ભારતના લોકોને બોલિવૂડ સ્ટાર્સ સાથે મળવું કે તેની સાથે ફોટા પડાવવાનો ખૂબ જ શોખ હોય છે. જો આ સ્ટાર્સ કોઈ પણ ઇવેન્ટ, પાર્ટી અને લગ્નમાં આવે તો પછી તેની સુંદરતા વધે છે. જો તમે પણ આ સ્ટાર્સને કોઈ પણ પાર્ટીમાં આમંત્રિત કરવા માંગતા હો, તો તે શક્ય છે. તો ચાલો આપણે જાણીએ તેના વિશે વધારે.
  • શાહરૂખ ખાન
  • બોલિવૂડ જગતમાં કિંગ ખાન નામથી પ્રખ્યાત બનેલા શાહરૂખ ખાન કોઈ પણ કાર્યક્રમમાં લાવવા માટે આશરે 2 કરોડ લે છે. જો તમે તેની પાસે કઈ પરફોર્મ કરવા માંગો તો તે 7 થી 8 કરોડ રૂપિયા લે છે. 
  • આ ઉપરાંત, કોઈ પણ બ્રાન્ડના પ્રમોશન માટે તે લગભગ 4 કરોડ રૂપિયા છે. મળતી માહિતી મુજબ, તમને જણાવી દઈએ કે શાહરૂખ દુબઈની મદીનાત જુમેરાહ હોટલમાં 30 મિનિટ પરફોર્મ કરવા 8 કરોડ રૂપિયા લીધા હતા.
  • અક્ષય કુમાર
  • બોલિવૂડના સ્ટાર અક્ષય કુમાર કોઈ ઇવેન્ટ માં લાવવા માટે લગભગ 1.5 કરોડ લે છે. આ ઉપરાંત જો તમે તેની પાસે નૃત્ય કરવા માંગો તો તે 1 કરોડ વધારે લે છે. તેમની એક ખાસ શરત એ છે કે ઇવેન્ટ મોડી રાત્ર સુધી ન હોવી જોઈએ. બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તે 8 થી 10 કરોડ ચાર્જ લે છે.
  • રણવીર સિંહ
  • બોલિવૂડના સ્ટાર રણવીર સિંહ કોઈ ઇવેન્ટ માં લાવવા માટે લગભગ 70 લાખ રૂપિયા લે છે. આ ઉપરાંત જો તમે તેની પાસે નૃત્ય કરવા માંગો તો તે 1 કરોડ વધારે લે છે. બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તે 2.5 કરોડ ચાર્જ લે છે.
  • કેટરિના કૈફ
  • બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરિના કૈફ કોઈ પણ ઇવેન્ટ માં ડાન્સ કરાવવા માટે 2.5 કરોડ રૂપિયા ચાર્જ લે છે. બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તે 5 થી 6 કરોડ રૂપિયા ચાર્જ લે છે.
  • પ્રિયંકા ચોપડા
  • પ્રિયંકા ચોપડા નું નામ તો તમે સાંભળું હશે. તમને જણાવી દઈએ કે હોલીવુડ અને બોલિવૂડ બંનેમાં ખુબ જ પ્રખ્યાત છે પ્રિયંકા ચોપડા. કોઈ પણ પાર્ટી અને કાર્યક્રમમાં લાવવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા ચાર્જ લે છે. બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તે 4 થી 5 કરોડ રૂપિયા ચાર્જ લે છે.
  • રિતિક રોશન
  • બોલિવૂડના સ્ટાર રિતિક રોશન કોઈ ઇવેન્ટ માં લાવવા માટે લગભગ 2 કરોડ રૂપિયા લે છે. બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તે 2 કરોડ રૂપિયા ચાર્જ લે છે.
  • કરીના કપૂર

  • કરીના કપૂર કોઈ દુકાન અથવા ઓફિસ ના ઉદ્ઘાટન માટે 30 થી 60 લાખ રૂપિયા ચાર્જ લે છે. કરીના કપૂર કોઈ પાર્ટી અથવા લગ્નમાં નૃત્ય કરાવવા માટે 15 કરોડ અલગ ચાર્જ લે છે.
  • અનુષ્કા શર્મા
  • બોલિવૂડ ની અભિનેત્રી અનુષ્કા શર્મા ઇવેન્ટ માં લાવવા માટે લગભગ 50 લાખ રૂપિયા લે છે.કોઈ ઇવેન્ટ માં ડાન્સ કરવો હોય તો આ રકમ 70 લાખ થઈ જાય છે. બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તે 25 થી 40 લાખ રૂપિયા ચાર્જ લે છે.