કોરોના એ હાલમાં સમગ્ર વિશ્વમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે. તેના દર્દીઓ ની સંખ્યા માં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તે આખા દેશ માં 7 લાખ ને પાર પહોંચી ગઈ છે. જો કે સારા સમાચાર એ છે
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે પુનઃ પ્રાપ્તિ દર પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે ડોક્ટરો નું કહેવું છે કે ભય ટાળવો નથી. તેથી લોકોએ ઘરે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આ બધા કારણે ના લીધે આજકાલ ઘરે થી કામ કરવાની નવી વર્ક ક્લચર શરૂ થઇ છે. આવો જ એક ઘરેથી કામ કરવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ચાલો જાણીયે આ આખો મામલો...
કોરોના ના કારણે અત્યારે વર્ક ફ્રોમ હોમ શબ્દ ખુબ જ પ્રચલિત થયો છે પરંતુ તમે ક્યારેય એ સાંભળ્યું છે કે વર્ક ફ્રોમ સ્ટેજ? હા સ્ટેજ પરથી કામ. જો ના સાંભળ્યું હોય યો અમે તમને જણાવી દઈએ કે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે અમે તમને જણાવી રહ્યા છીએ.
હાલમાં આ વિડિઓ વિડીયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડિઓ ની અંદર જોઈ શકાય છે કે લગ્ન ના સ્ટેજ પરથી એક દુલ્હન લેપટોપ લઈને બેઠી છે. આ વિડિઓ માં એક બાજુ કન્યા લેપટોપ માં કામ કરી રહી છે તો બીજી બાજુ તેના હાથમાં મોબાઈલ છે.
આ વિડિઓ સોશ્યિલ મીડિયા પર પહેલી વાર દિનેશ જોશી નામની વ્યક્તિ એ શેર કર્યો હતો. અને લખ્યું હતું કે જો તમને એમ લાગે કે તમારા પર કામ નું દબાણ છે તો તમે આ વિડીયો જુઓ.
ઘણા વિડિઓ જોઈ ને હસતા હસતા લોટપોટ થઇ રહ્યા છે જયારે 1 યુસરે લખ્યું કે લાગે છે કે દુલ્હન ને વર્કલોડ થોડોક વધારે જ છે.
I was thinking 🤔, would she able to heard that phone call in such a noisy place. 😀
આ વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. ત્યારે જ બીજા એક યુઝર એ લખ્યું કે દુલ્હન તેના લગ્ન ના દિવસ ને પણ સારી રીતે માણી શકતી નથી.
તો બીજા યુઝર એ લખ્યું કે પરણિત સંબંધીઓને નકલી આલિંગન અને સ્મિત આપવાના બદલે ઓફિસે નું કામ કરવું એ સારો વિચાર છે. તેજ સમયે આશાદીપ એ લખ્યું છે કે દુલ્હન નાટક કરી રહી છે કે તે આટલા ઘોઘાટ માં પણ ફોન માં અવાજ સાંભળી રહી છે.
0 Comments